બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / habit of looking at the phone before sleeping all illusions will be removed

હેલ્થ / ઊંઘવા પહેલા ફોન જોવાની ટેવ કેટલી યોગ્ય? જાણી લેશો તો ઉડી જશે નિંદર, બધા જ ભ્રમ કરી લો દૂર

Manisha Jogi

Last Updated: 07:42 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂતા પહેલા ફોન જોવાથી આંખની દ્રષ્ટી નબળી પડી શકે છે અને ઊંઘ તથા આરોગ્ય માટે પણ હાનિકારક છે.

  • સૂતા પહેલા ફોન વાપરવાથી આંખોને થાય છે નુકસાન. 
  • મગજ હંમેશા એક્ટીવ રહે છે અને ઊંઘ પર અસર થાય છે. 
  • અંધારામાં સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ.

આજના સમયમાં લગભગ તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. સૂતા પહેલા ફોન જોવો અથવા ફોન પાસે રાખવો તે કોઈ નવી વાત નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ પ્રકારે કરવાથી ગંભીર પરિણામ આવી શકે છે. આરોગ્યની વાત હોય તો તમામ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે. બને ત્યાં સુધી અંધારામાં સ્ક્રીનથી દૂર રહેવું જોઈએ. શું તમે પણ સૂતા પહેલા ફોન જોવો છો, તેના નુકસાન અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

મગજ હંમેશા એક્ટીવ રહે છે

સૂવાના સમયે મસ્તિષ્કને આરામ મળવો જરૂરી છે. નિષ્ણાંતો જણાવે છે કે, ફોન ચેક કરતા રહેવાથી મગજ ઉત્તેજિત થઈ જાય છે. આ કારણોસર તમે વધુ એક્ટીવ રહે છે અને તમે જાગૃત અવસ્થામાં જ રહો છો. ફોનને ક્વિક ચેક કરવામાં આવે તો પણ યૂઝરનું મગજ વ્યસ્ત થઈ શકે છે અને જલ્દી ઊંઘ આવતી નથી. સોશિયલ મીડિયા પર સ્ક્રેલ કરવાથી અથવા ઈમેઈલનો જવાબ આપ્યા બાદ પણ તમારું મગજ એક્ટીવ અને વ્યસ્ત રહી શકે છે. 

સ્ક્રીનની અસર ખૂબ જ ઘાતક હોય છે

ફોનની રોશની એક આર્ટિફિશિયલ કલર છે, જે દિવસના અજવાળા સમાન હોઈ શકે છે. ફોનની રોશની દિવસના અજવાળા દરમિયાન સારી છે, જેના કારણે તમે એક્ટીવ રહો છો. અંધારામાં સ્ક્રીન જોતાં જ મોબાઈલ, લેપટોપ કે ટીવીની લાઈટ સીધી આંખોમાં આવી જાય છે. રાત્રે રોશનીની જરૂર ના હોવાથી પરિસ્થિતિ તદ્દન અલગ થઈ જાય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, સ્માર્ટફોનમાંથી જે રોશની બહાર નીકળે છે, તેનાથી દ્રષ્ટિ ખરાબ થઈ જાય છે. ઉપરાંત આ રોશની ઊંઘ માટે પણ હાનિકારક છે. 

લાગણી રહેતી નથી

પથારીમાં સૂતા સમયે આરામ અનુભવાય તે જરૂરી છે. સૂતા પહેલા ફોન લેવાથી તમારી લાગણીઓ પર નકારાત્મક અસર થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ