બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / gulab jamun chat viral video

અત્યાચાર / આ VIDEO જોઈને ગુલાબ જાંબુ ખાવાનું જ છોડી દેશો, દુકાનદારે દહીં અને તીખી ચટણી નાખીને બનાવી ચાટ

Arohi

Last Updated: 11:36 AM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયોને જોઈને તમને દુકાનદાર પર ગુસ્સો પણ આવી શકે છે. તે ઉપરાંત બની શકે છે કે વીડિયો જોઈને તમને ગુલાબજાંબુ ખાવાનું જ મન ન થાય.

  • ગુલાબ જાંબુ સાથે અત્યાચાર 
  • દુકાનદારે બનાવી ગુલાબ જાંબુ ચાટ 
  • વીડિયો જોઈ ભડક્યા લોકો 

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુકાનદાર ગુલાબ જાંબુની ચાટ બનાવતો જોવા મળી રહ્યો છે. 

વાયરલ થઈ રહ્યો છે ગુલાબ જાંબુ ચાટનો વીડિયો 
વાયરલ વીડિયો જોઈને તમને દુકાનદાર પર ગુસ્સો આવી શકે છે. તે ઉપરાંત બની શકે છે કે વીડિયો જોઈને તમે ગુલાબ જાંબુ ખાવાનું જ છોડી દો. માટે આ વીડિયો તમે પોતાના રિસ્ક પર જ જોજો. આ વીડિયોમાં એક દુકાનદાર ગુલાબ જાંબુની સાથે એવો એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે જેને જોઈને તમે હંમેશા માટે ગુલાબ જાંબુ ખાવાનું બંધ કરી શકો છો. હકીકતે, આ દુકાનદાર ગુલાબ જાંબુ (Gulab Jamun Chaat Video) ચાટ બનાવી રહ્યો છે. જે ખૂબ જ અજીબોગરીબ દેખાઈ રહી છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે આ અજીબોગરીબ ડિશને બનાવવા માટે દુકાનદાર ગુલાબ જાંબુમાં મીઠી અને તીખી ચટણી, દહીં, સેવ, દાડમ વગેરે નાખે છે. આ ડિશ ગળી અને નમકીમનું મિક્ષચર બની જાય છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ ટંગ ટ્વિસ્ટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં એક રોડસાઈડ ફૂડ વેન્ડર ગુલાબ જાંબુ ચાર બનાવતો જોવા મળી રહ્યો છે. 

જુઓ વીડિયો...

 

વીડિયો જોઈને ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ 
વીડિયોમાં તમે જોઈ શકો છો કો દુકાનદાર એક પ્લેટમાં પહેલા ચાર ગુલાબ જાંબુ મુકે છે. ત્યાર બાદ તેના પર મીઠી અને તીખી ચટણી, દહીં, સેવ, દાડમ વગેરે નાખે છે. ગુલાબ જાંબુ ચાટનો આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ રિએક્શન્સ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, "આ ડિસને બનાવવા માટે નરકમાં પણ જગ્યા નહીં મળે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ