બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans defeated Sunrisers Hyderabad by 7 wickets

GTvsSRH / હૈદરાબાદ હાર્યું: મોહિત, મિલર અને સાઈ મેચ પર હાવી, ગુજરાત ટાઈટન્સની 7 વિકેટ જીત

Vishal Dave

Last Updated: 07:18 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઇ હતી.. હૈદરાબાદે જીત માટે ગુજરાત ટાઇટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો

આઇપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઇ હતી.. હૈદરાબાદે જીત માટે ગુજરાત ટાઇટન્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.. ગુજરાત ટાઇટન્સે આસાથી આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.. અને મેચમાં જીત મેળવી હતી.

 

ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ 25 રનમાં 3 વિકેટ ઝડપી 

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 20  બોલમાં 29 રન ફટકાર્યા હતા., તો અબ્દુલ શમદે પણ 14 બોલમાં 29 રન ફટકાર્યા હતા.. સમગ્ર ટીમમાંથી કોઇ 30થી વધુ રન નોંધાવી શક્યું ન હતું.  ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ 4 ઓવરમાં માત્ર 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી. 

 

સાંઇ સુદર્શનના 45, ડેવિડ મિલરના 44 રન 

ગુજરાત ટાઇટન્સ તરફથી સાંઇ સુદર્શને 36 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તો ડેવિડ મિલરે 27 બોલમાં 44 રન ફટકારી સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને ધોઇ નાંખ્યા હતા. આ ઉપરાંત વૃદ્ધિમાન સહાએ 13 બોલમાં 25 રન ફટકાર્યા હતા. જો કે સનરાઝર્સ હૈદરાબાદના બોલર્સ ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા અને માત્ર 3 વિકેટ લઇ શક્યા હતા.. ગુજરાત ટાઇટન્સે 20મી ઓવરના પ્રથમ બોલમાં જ 168 રન ફટકારી મેચ જીતી લીધી હતી.. 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ