ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat ST BUS start in lockdown 4
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં લોકડાઉન -4ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોકાઈ ગયેલા ST બસના પૈડાને ફરી ગતિમાન કરવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ST બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરીથી શરૂ થશે. જો કે ST બસ રેડઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોન વચ્ચે બેરોકટોક મુસાફરી કરી શકાશે પણ ઓરેન્જમાંથી ગ્રીનમાં ST બસમાં નહીં જઈ શકાય.
ક્યા ચાલશે અને ક્યાં બંધ રહેશે ST?
ADVERTISEMENT

સંકળાયેલા મુદ્દાઓ