બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Gujarat High Court allowed rape victim to abort 26-week fetus

મહત્વનો નિર્ણય / દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી, સોલા સિવિલને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો આપ્યો નિર્દેશ

Dinesh

Last Updated: 05:02 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમકોર્ટના અવલોકન બાદ ગુજરાત હાઇકોર્ટે 22 વર્ષની પીડિતાના 26 સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી આપી છે. 28મી ઓગસ્ટ સુધીમાં સોલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા મંજૂરી

 

  • ગર્ભપાતને લઇને ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય
  • દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી
  • વિશેષ મેડિકલ સુવિધા સાથે ગર્ભપાતની મંજૂરીનો ઉલ્લેખ


ગર્ભપાતને લઇ સુપ્રીમકોર્ટના અવલોકન બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. 22 વર્ષની પીડિતાના 26 સપ્તાહના ગર્ભને ગર્ભપાતની મંજૂરી આપી છે.

Topic | VTV Gujarati

ગર્ભપાત કરાવવા મંજૂરી
અત્રે જણાવી દઈએ કે, મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી છે. મેડિકલ રિપોર્ટમાં વિશેષ સુવિધા સાથે ગર્ભપાતની મંજૂરી આપવા ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટના આધારે સોલા સિવિલ હોસ્પિટલને વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. 28મી ઓગસ્ટ સુધીમાં સોલા હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા મંજૂરી આપી છે. 

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

આ પહેલા પણ હાઈકોર્ટ આપી ચૂકી છે આવી મંજૂરી
અગાઉ સુરતની દુષ્કર્મ પીડિતાને હાઈકોર્ટે 26 સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી હતી. યુવતી ગર્ભવતી થઈ ગઈ હોવાથી પરિવાર દ્વારા યુવતીનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં 23 વર્ષીય પીડિતા માનસિક અસ્થિર હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ઉપરાંત અરજીમાં યુવતીના પિતાની પણ માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઉલ્લેખ હતો. 23 વર્ષીય પીડિતા પર પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યુ હતું. તેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. હાઇકોર્ટે તબીબોના રિપોર્ટના આધારે સગીરના ગર્ભપાત કરાવવા મંજૂરી આપી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ