બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 20 April 20

મહામારી / કોરોનાના નવા 93 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1939, જાણો અમદાવાદમાં કેટલા નવા કેસ

Kavan

Last Updated: 08:00 PM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 93 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 196 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1939 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 61 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં 1718 કેસ આજે સ્ટેબલ

આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1718 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 19 લોકો વેન્ટિલેટર પર છે તો  25 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 4 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 4212 ટેસ્ટ કરાયા છે. તો 196 કેસ પોઝિટિવ આવ્યા છે. રાયખડ, જીવરાજ પાર્ક, ખાનપુર, નવા નરોડા, વટવા, વાસણા, અસારવામાં કેસ નોંધાયા છે. 

આજના કેસ 

આજના દિવસના નોંધાયેલા મરણ

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1248 49 38
Amreli 0 0 0
Anand 28 3 2
Aravalli 7 0 1
Banaskantha 10 1 0
Bharuch 23 2 1
Bhavnagar 32 16 4
Botad 5 0 1
Chhota Udaipur 7 1 0
Dahod 3 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 11 2
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 6 0 1
Kheda 2 0 0
Mahisagar 3 0 0
Mehsana 6 0 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 0 0 0
Panchmahal 11 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 38 12 0
Sabarkantha 2 2 0
Surat 269 11 10
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 188 8 7
Valsad 0 0 0
TOTAL 1939 131 71
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ