મહામારી / 55 દિવસ બાદ સૌપ્રથમ વખત ગુજરાતમાં નોંધાયા આટલા કેસ, અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક

Gujarat health department coronavirus update 20 november 2020 Gujarat

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1420 કેસ સામે આવ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ