બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Gujarat government opens caskets for Surati Lalas, find out what Chief Minister Bhupendra Patel gave

‘ગુડ ગવર્નન્સ' / સુરતી લાલાઓ માટે ગુજરાત સરકારે ખોલ્યો પિટારો,જાણો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શું આપ્યું

Mehul

Last Updated: 04:48 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ આપી લોકો ને સુખાકારી આપી છે.છેવાડા માનવી સુધી સુવિધા આપવામાં આવી છે.સુરતમાં 115 જેટલા બ્રિજ બન્યા છે.સુરતનો વિકાસ ક્યારેય અટકવાનો નથી.

  • સુરતમાં શહેરી વિકાસ દિવસ’ ની ઉજવણી
  • પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાત મુહુર્ત 
  • ગુજરાત એ સુશાસનનો પર્યાય; મુખ્યમંત્રી 

રાજ્યસરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ગુડ ગવર્નન્સ’ હેઠળ ‘શહેરી વિકાસ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી રહીં છે  ત્યારે આજે સુરતમાં  વીર નર્મદ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. અંદાજીત રૂ.64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો-દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ હતું.વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂ.133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડીબ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટરલાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરાયું છે. સુરત શહેરી વિકાસ સત્તામંડના EWS-II કક્ષાના 812 આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો અને નગરપાલિકા વિસ્તાર, સુરત જિલ્લાના અંદાજિત રૂ.19.37 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓની ઓનલાઈન અનાવરણ વિધિ કરાઈ હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રગતિ સુરતનો સ્વભાવ છે અને સ્વભાવ પ્રમાણે લોકો ને સુવિધા આપી રહી છે.ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ આપી લોકો ને સુખાકારી આપી છે.છેવાડા માનવી સુધી સુવિધા આપવામાં આવી છે.સુરતમાં 115 જેટલા બ્રિજ બન્યા છે.સુરત નો વિકાસ ક્યારેય અટકવાનો નથી.સાથોસાથ ગુજરાત એ સુશાસન નો પર્યાય બન્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ