બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Gujarat drugs den! 121 kg MD drugs worth Rs 180 crore seized from Vapi GIDC, know the story

BIG NEWS / ગુજરાત ડ્રગ્સનો અડ્ડો! વાપી GIDCમાંથી ઝડપાયું 180 કરોડનું 121 કિલો MD ડ્રગ્સ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 08:11 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાપી જીઆઈડીસીમાંથી ડીઆરઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધરી 180 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તેમજ એક આરોપી પાસેથી ડીઆરઆઈએ 18 રોકડા પણ ઝડપ્યા હતા.

  • વાપી GIDC માંથી DRI એ 121 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું
  • પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ઝડપાયું 180 કરોડનું ડ્રગ્સ
  • એક આરોપી પાસેથી DRIએ 18 લાખ રોકડા પણ ઝડપ્યા

 રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને નાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે ડીઆરઆઈએ વાપી જીઆઈડીસીમાં આવેલ પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ 121 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ ડીઆરઆઈએ એક આરોપી પાસેથી 18 લાખ રોકડા પણ ઝડપ્યા હતા. 

આ કંપનીમાંથી ઝડપાયું ડ્રગ્સ

ક્યારે કેટલું ડ્રગ્સ ઝડપાયું?

17 જાન્યુઆરી 2023
5 કરોડનું મેફેડ્રોન જપ્ત 
વડોદરા 

6 માર્ચ 2023
61 કિલો ડ્રગ્સ,125 કરોડની કિંમત
પોરબંદરના દરિયાથી ઝડપાયું

9 માર્ચ 2023
વડોદરાથી 30 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત 

12 મે 2023
31 કિલો ડ્રગ્સ,બજાર કિંમત 214 કરોડ
રાજકોટ ગ્રામ્ય

23 મે 2023
કચ્છ સરહદથી ડ્રગ્સ જપ્ત 
બજાર કિંમત 5 કરોડ

Image

બે મહિનાં પહેલા કચ્છમાંથી 800 કરોડનું કોકેઈન ઝડપાયું હતું
બે મહિનાં પહેલા જ કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 800 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.  

28 સપ્ટેમ્બર 
80 કિલો ડ્રગ્સ જપ્ત 
કચ્છ 

30 સપ્ટેમ્બર 
કોકેઇન-ગાંજાનો જથ્થો જપ્ત 
50 લાખથી વધુની કિંમત

22 ઓક્ટોબર 
500 કરોડનું ડ્રગ્સ જપ્ત 
ઓરંગાબાદ

14મે 2021
જામનગરથી 2500 કિલો ડ્રગ્સ જપ્ત 

કચ્છ પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન મળ્યો ડ્રગ્સને જથ્થો
થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ત્યારે બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.  

13 મે 2021
રાજકોટથી 30 કિલો ડ્રગ્સ જપ્ત 

29 મે 2021
પીપાવાવ પોર્ટ 90 કિલો ડ્રગ્સ

14 નવેમ્બર 2021
મોરબીથી 120 કિલો ડ્રગ્સ જપ્ત
બજાર કિંમત 600 કરોડ

9 નવેમ્બર 2021
સલાયા-દ્વારકા
315 કરોડનું 63 કિલો ડ્રગ્સ

15 સપ્ટેમ્બર 2021
મુન્દ્રા પોર્ટ 
3 હજાર કિલો હેરોઇન   

6 જાન્યુઆરી 2021
જખૌ પાસેથી 36 કિલો ડ્રગ્સ
બજાર કિંમત 175 કરોડ

વર્ષ 2022
25 એપ્રિલ
280 કરોડનું ડ્રગ્સ જપ્ત 
કોસ્ટગાર્ડની કાર્યવાહી

પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી જથ્થો જપ્ત કર્યો
પૂર્વ કચ્છના એસપી સાગર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, માદક પદાર્થની ડિલિવરી થવાની ટિપ્સ વચ્ચે ગુરુવારે બપોરે લોકલ પોલીસે મીઠી રોહર વિસ્તારની ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડેલા કોકેઈન જથ્થાને કબ્જે કર્યો હતો. આંતરરાષ્ટ્રિય બજારમાં જેની કિંમત 800 કરોડ રૂપિયા જેટલી થાય છે તેવો આ 80 કિલોનો માલ કોણ જેવી રીતે અહી લાવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે. 

23 એપ્રિલ 2022
વડોદરાથી 7 લાખનું ડ્રગ્સ જપ્ત 

21 એપ્રિલ 2022
કંડલા પોર્ટથી 250 કિલો ડ્રગ્સ જપ્ત 

31 માર્ચ 2022
60 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત 
અમદાવાદ એરપોર્ટ

13 ફેબ્રુઆરી 2022
અરબી સમૂદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ જપ્ત
બજાર કિંમત 200 કરોડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ