બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / આરોગ્ય / gujarat 331 more cases of Corona have been reported

કોવિડ અપડેટ / ગુજરાતમાં કોરોના જૈસે થે.! આજે નવા 331 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 2 હજારની નીચે આવી, જુઓ કયા જિલ્લામાં કેટલા કેસ

Kishor

Last Updated: 09:54 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે કોરોનાના વધુ 331 કેસ નોંધાયા છે.જેમાં એકલા અમદાવાદ શહેરમાં 98 નવા દર્દી ઉમેરાયા છે.

  • કોરોનાના વધુ 331 કેસ નોંધાયા
  • અમદાવાદ શહેરમાં 98 નવા દર્દી ઉમેરાયા
  • કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર

રાજ્યમાં ફરી કોરોના માથું ઉચકતો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં કોરોના કેસો અટકવાનું નામ જ લેતા નથી. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં આજે કોરોનાના વધુ 331 કેસ નોંધાયા નોંધાયા છે. ત્રણ સો ઉપરાંત દર્દીઓ ઉમેરાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.  


કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીની વેન્ટિલેટર પર સારવાર

આજે કોરોના કેસો મામલે આરોગ્ય તંત્ર દ્વારા સતાવાર રીતે જાહેર કરાયેલ આંકડા અનુસાર અમદાવાદ શહેરમાં 98, મહેસાણામાં 29 કેસ સુરત શહેરમાં 28, વડોદરા શહેરમાં 28 કેસ,  સુરત ગ્રામ્યમાં 24, પાટણમાં 20 કેસ નોંધાયા છે.તે  જ રીતે વડોદરા ગ્રામ્યમાં 12 કેસ, વલસાડમાં 11 કેસ, ગાંધીનગર શહેરમાં 9, સાબરકાંઠામાં 9 કેસ, ભરૂચમાં 8 કેસ, મોરબીમાં 7 અને ગીર સોમનાથમાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 5 કેસ, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4 કેસ સામે આવ્યા છે.

હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1997 પહોચી

વધુમાં રાજકોટ શહેરમાં 4, અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ, ખેડામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2 કેસ સામે આવ્યા છે. એ જ રીતે પંચમહાલમાં 2 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 2 કેસ અને ભાવનગર શહેર, જામનગર શહેર અને બોટાદ એક એક કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા છે.હાલ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1997 પહોચી છે. તો 5 દર્દીઓની હાલત ગંભીર હોવાથી હાલ તેઓ વેન્ટિલેટરના સહારે સારવાર લઇ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ