બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GTU Exam Syllabus Change: Read this before appearing for the Exam on this date

મહત્વનો નિર્ણય / GTUના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર: આ તારીખે Exam આપવા જતા પહેલા આટલું વાંચી લેજો, નહીં તો પડશે ધરમ ધક્કો

Priyakant

Last Updated: 09:30 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય

  • GTUની 22મીએ લેવાનાર પરીક્ષા મોકૂફ
  • અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી મોકૂફ પરીક્ષા
  • ઉજવણી કરી શકે તે માટે પરીક્ષા મોકૂફ
  • પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે
  • 23મીએ લેવાનાર પરીક્ષા યથાવત

Ayodhya Ram Mandir : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 22મી જાન્યુઆરીએ યોજાનાર તમામ પરીક્ષા મોકૂફ કરી છે. વિગતો મુજબ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે. નોંધનિય છે કે, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે પણ હાફ ડે રજાની પણ જાહેરાત કરી છે.

વધુ વાંચો: હવે સદૈવ અયોધ્યામાં રાજાની જેમ બિરાજમાન રહેશે રામલલા, તો જૂની મૂર્તિનું શું થશે? જાણો

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ-અલગ કોર્ષની પરીક્ષાઓને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિદ્યાર્થીઓ ઉજવણી કરી શકે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આગમી 22 જાન્યુઆરી એટલે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકૂફ રખાઇ છે. જોકે 23મીએ લેવાનાર પરીક્ષા યથાવત રહેશે. આ સાથે 22 જાન્યુઆરીની મોકૂફ રખાયેલ પરીક્ષાની હવે નવી તારીખ જાહેર કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ