બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / government issues new security warning for android users affected os how to stay safe

કામની વાત / મોબાઇલ યુઝર્સ સાવધાન! નહીં તો બેંક એકાઉન્ટ થઇ જશે તળિયા ઝાટક, સરકારે એલર્ટ જાહેર કર્યું

Manisha Jogi

Last Updated: 04:03 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CERT-inએ મોબાઈલ યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. બેન્ક સંબંધિત ડિટેઈલ્સ ચોરી થઈ શકે છે. જોખમી વલ્નરબિલિટી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

  • CERT-inએ મોબાઈલ યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું
  • બેન્ક સંબંધિત ડિટેઈલ્સ ચોરી થઈ શકે છે
  • વલ્નરબિલિટી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ માટે જોખમી

ભારત સરકારની સાઈબર ડિફેન્સ એજન્સી કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in)એ મોબાઈલ યૂઝર્સ માટે એલર્ટ જાહેર કર્યું છે. બેન્ક સંબંધિત ડિટેઈલ્સ ચોરી થઈ શકે છે. એજન્સીએ કેટલીક જોખમી વલ્નરબિલિટી વિશે જણાવ્યું છે, જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

CERT-in એક નોડલ એજન્સી છે, જે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલજી હેઠળ કામ કરે છે. ઉપરાંત સમયાંતરે ઈન્ટરનેટ સેફ્ટી સાથે સંબંધિત એડવાઈઝરી પણ જાહેર કરે છે. 

હેકર્સ ફાયદો ઉઠાવી શકે છે
CERT-inએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમમાં અનેક વલ્નરબિલિટી જોવા મળી છે, જે હેકર્સને મોબાઈલનું એક્સેસ આપી શકે છે. 

હેકર્સનું રિમોટ એક્સેસ
વલ્નરબિલિટીની મદદથી હેકર્સ મોબાઈલનું રિમોટ એક્સેસ મેળવી શકે છે. ત્યારપછી મોબાઈલમાંથી જરૂરી ડેટા ચોરાઈ શકે છે. 

આ એન્ડ્રોઈડ વર્ઝન પર સૌથી વધુ જોખમ
CERT-inએ જણાવ્યું છે કે, એન્ડ્રોઈડ 11, એન્ડ્રોઈડ 12 અને એન્ડ્રોઈડ 13 પર કામ કરતા ડિવાઈસ પર સૌથી વધુ અસર થઈ શકે છે. 

આ સોર્સ સાથે સંકળાયેલ છે
રિપોર્ટ્સ અનુસાર આ વલ્નરબિલિટીનો સંબંધ ગૂગલ પ્લે સિસ્ટમ, ક્વાલકોમ કંપોનેંટ્સ સાથે છે. કેટલાક વલ્નરબિલિટીના નામનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

કેવી રીતે સેફ રહેવું
આ જોખમથી બચવા માટે એન્ડ્રોઈડ સ્માર્ટફોનને અપડેટ કરી લેવો. ગૂગલ સિક્યોરિટી પેચ જાહેર કરે છે. જે યૂઝર્સને સેફ રાખવાનું કામ કરે છે. 

ફોન અપડેટ કરો
મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવા માટે યૂઝર્સે એક પ્રોસેસ ફોલો કરવાની રહેશે. જે માટે યૂઝર્સે મોબાઈલ સેટિંગ્સમાં જવું, ત્યાં એબાઉટ ફોનમાં જઈને સિસ્ટમ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ