બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Government hikes sugarcane FRP by Rs 10/quintal to Rs 315/qtl

અન્નદાતાની કાળજી / મોદી સરકારે 5 કરોડ શેરડીના ખેડૂતોને આપી ભેટ, FRPમાં કર્યો વધારો, 5 લાખ કામદારોને પણ લાભ

Hiralal

Last Updated: 03:45 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી કેબિનેટે FRPમાં 10 રુપિયાનો વધારો કરીને શેરડી પકવતા ખેડૂતોને ભેટ આપી છે.

  • મોદી કેબિનેટમાં લેવાયો શેરડીના ખેડૂતો માટે નિર્ણય 
  • શેરડીની FRPમાં કર્યો 10 રુપિયાનો વધારો 
  • FRP હવે થઈ 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 

ખરીફ પાકની MSPમાં વધારો કર્યા બાદ મોદી સરકારે શેરડીના ખેડૂતોને પણ મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોદી સરકારે આગામી સિઝન માટે શેરડીના વાજબી અને મહેનતાણાના ભાવ (FRP)માં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ) એ 2023-24 સીઝન માટે શેરડીની FRPમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાની જાહેરાત કરી છે. શેરડીની નવી FRP હવે 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.

શેરડીની FRPમાં પ્રતિ ક્વિન્ટલે 10 રૂપિયાનો વધારો
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતો માટે મોદી સરકારે શેરડીની FRPમાં પ્રતિ ક્વિન્ટલે 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 

5 કરોડ શેરડી ખેડૂતોને થશે લાભ
FRPમાં 10 રુપિયાના વધારાના સરકારના નિર્ણયનો લાભ 5 કરોડ શેરડી ખેડૂતો અને ખાંડની મિલોમાં કામ કરતાં 5 લાખ કામદારોને થશે. 

શું છે FRP
શેરડી પર FRP એટલે કે (વાજબી અને મહેનતાણું કિંમત) નક્કી કરીને શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદન માટે ગેરેન્ટેડ રકમ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ