બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Government Bans 22 YouTube Channels For Spreading Fake News: Full List

સોશિયલ મીડિયા / દેશ વિરોધી કન્ટેન્ટ પર સરકાર કડક, ફેક ન્યૂઝ ફેલાવનાર 22 YouTube ચેનલ બ્લોક, જાણો સંપૂર્ણ યાદી

Hiralal

Last Updated: 07:05 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોટી માહિતી ફેલાવીને દેશને ગેરમાર્ગે દોરનાર 22 યુટ્યુબ ચેનલોની સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે.

  • દેશ વિરોધી કન્ટેન્ટ પર કેન્દ્ર સરકારની લાલ આંખ
  • ખોટી માહિતી ફેલાવનાર વેબસાઈટની  માટે મોટી કાર્યવાહી
  • 16 YouTube ચેનલ બ્લોક, 6 પાકિસ્તાની ચેનલ પણ પ્રતિબંધિત 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, બાહ્ય સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત ખોટી માહિતી ફેલાવવા બદલ 16 યુટ્યુબ ) ન્યૂઝ ચેનલોને બ્લોક કરી દીધી છે. જેમાંથી 10 ચેનલો ભારતીય અને 6 પાકિસ્તાન સ્થિત યૂટ્યૂબ ચેનલ્સ હતી. સરકારે આઈટી નિયમો, 2021 હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને આવી મોટી કાર્યવાહી કરી છે. 

22 યુટ્યુબ ચેનલોને આ માટે કરાઈ પ્રતિબંધિત 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ તમામ યુટ્યુબ ચેનલો ભારતમાં ગભરાટ ફેલાવવા, કોમી વેરઝેર ભડકાવવા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ખોટી, અપ્રમાણિત માહિતી ફેલાવી રહી છે. પ્રતિબંધિત યુટ્યુબ ન્યૂઝ ચેનલોના 680 મિલિયનથી વધારે દર્શકો હતા. 

સરકારની બીજી કાર્યવાહી, આ પહેલા પણ 22 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી ચૂકી છે 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે આવી બીજી કાર્યવાહી કરી છે. થોડા સમય પહેલા પણ સરકારે દેશની સુરક્ષા માટે ખતરાનું કારણ આગળ ધરીને ઘણી વધુ યૂટ્યૂબ ચેનલોને વચ્ચે બ્લોક કરી દીધી હતી. મંત્રાલયે આઈટી રૂલ્સ 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુટ્યુબ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.  આ એકાઉન્ટ્સ અને ચેનલોનો ઉપયોગ ભારતની સુરક્ષા, વિદેશ નીતિ અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત સંવેદનશીલ અને બાબતોમાં ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો હતો. અવરોધિત યુટ્યુબ ચેનલોની કુલ વ્યૂઅરશીપ 260 મિલિયન હતી.2021માં પણ સરકારે પાકિસ્તાન દ્વારા દેશ માટે કરવામાં આવેલા પ્રચાર અભિયાન સામે મોટી કાર્યવાહી કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દેશ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ 20 યુટ્યુબ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી.મંત્રાલયે પોતાના અલગ અલગ આદેશમાં યૂટ્યૂબને 20 ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલય વચ્ચે સંકલિત પ્રયાસ બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દેશમાં જે યુટ્યુબ ચેનલો અને વેબસાઇટ્સ અવરોધિત કરવામાં આવી હતી તે પાકિસ્તાનથી સંચાલિત આયોજિત ખોટી માહિતી નેટવર્કની હતી.

પ્રતિબંધિત ઈન્ડીયન યુટ્યુબ ચેનલ 

ARP News (Total Views: 4,40,68,652)
AOP News (Total Views: 74,04,673)
LDC News (4,72,000 subscribers and 6,46,96,730 total views)
SarkariBabu (2,44,000 subscribers and 4,40,14,435 total views)
SS ZONE Hindi (Total Views:5,28,17,274)
Smart News (Total Views: 13,07,34,161)
News23Hindi (Total Views: 18,72,35,234)
Online Khabar (Total Views: 4,16,00,442)
DP news (Total Views: 11,99,224)
PKB News (Total Views: 2,97,71,721)
KisanTak (Total Views: 36,54,327)
Borana News (Total Views: 2,46,53,931)
Sarkari News Update (Total Views: 2,05,05,161)
Bharat Mausam (2,95,000 subscribers and 7,04,14,480 Total Views)
RJ ZONE 6 (Total Views: 12,44,07,625)
Exam Report (Total Views: 3,43,72,553)
Digi Gurukul (Total Views: 10,95,22,595)
दिनभरकीखबरें (Total Views: 23,69,305)

પાકિસ્તાનની આ યુટ્યુબ ચેનલ થઈ બ્લોક 

DuniyaMeryAagy (4,28,000 subscribers and 11,29,96,047 total views)
Ghulam NabiMadni (Total Views: 37,90,109)
HAQEEQAT TV (40,90,000 subscribers and 1,46,84,10,797 Total Views)
HAQEEQAT TV 2.0 (3,03,000 subscribers and 37,542,059 total views)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ