બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / Good News! Gauahar Khan, Zaid Darbar announce pregnancy

બોલિવુડ / મા બનવાની છે એક્ટ્રેસ ગૌહર ખાન, મજેદાર અંદાજમાં શેર કર્યાં ગૂડ ન્યૂઝ, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 09:29 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ ગૌહર ખાને તેના ચાહકો સાથે એક ગૂડ ન્યૂઝ શેર કર્યાં છે.

  • બોલિવુડ એક્ટ્રેસ ગૌહર ખાન મા બનવાની છે
  • ગૌહરખાને તેની પ્રેગનન્સી જાહેર કરી
  • ક્યુટ વીડિયો શેર કરીને કહ્યું, એક મહેમાન આવવાના છે

ટચૂકડા પડદાથી લઈને બૉલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર ગૌહર ખાને 2020માં પોતાના લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ હવે ગૌહરખાનના ઘેર એક નાનકડા મહેમાન આવવાનો છે. ગૌહર ખાને 
આ સારા સમાચાર તેના સોશિયલ એકાઉન્ટ દ્વારા તેના ચાહકો સાથે શેર કર્યા છે. તેણે એક ક્યૂટ વીડિયો દ્વારા ફેન્સને ખુશખબર આપ્યાં છે જે પછી સોશિયલ મીડિયામાં તેની પર અભિનંદનનો મારો શરુ થયો હતો. ફેન્સની સાથે ઘણા સેલેબ્સ પણ ગૌહર ખાનને વિશ કરી રહ્યા છે.

ગૌહર ખાને એનિમેટેડ વીડિયો શેર કર્યો 
ગૌહર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ એક એનિમેટેડ વીડિયો છે જેમાં ઝૈદ અને ગૌહર સ્કૂટર પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં એક ખૂબ જ મીઠો મેસેજ લખવામાં આવ્યો છે - 'જ્યારે ઝેડ ટુ જી ભેગા થયા ત્યારે એકથી બે થયા છે અને હવે રોમાંચ ચાલુ છે કારણ કે અમે ટૂંક સમયમાં બેથી ત્રણ થવાના છીએ. ગૌહર, ઝૈદ અને પ્લસ વન, આ નવી સફરમાં તમારા (ચાહકો) આશીર્વાદની જરુર છે. ગૌહરે આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'તમારા પ્રેમ અને દુઆઓની જરૂર છે મા શા અલ્લાહ! 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gauahar Khan (@gauaharkhan)

ગૌહર અને ઝૈદે ડિસેમ્બર 2020માં કર્યાં હતા લગ્ન 
ગૌહર અને ઝૈદના આ વીડિયો પર ફેન્સને ઘણા રિએક્શન મળી રહ્યા છે, પરંતુ આ સાથે જ ટીવીથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી સેલિબ્રિટીઓ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરીને ગૌહર અને જૈદને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. ગૌહર અને ઝૈદે 25 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. જોકે બંનેના લગ્ન સમારંભ ખાનગી હતા, પરંતુ તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ તેમાં ગ્લેમરસ અંદાજમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ