બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today jumps silver price dip check 10 gram 22 carat gold rate

તમારા કામનું / સોનું આજે ફરી થયું મોંઘુ તો ચાંદી થયુ સસ્તું, જાણો શું છે આજના ભાવ

Dharmishtha

Last Updated: 11:12 AM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના- ચાંદીના ભાવમાં એકવાર ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે.

  • ગોલ્ડ આજે 0.02 ટકાની સામાન્ય તેજીની સાથે કારોબાર કરી રહ્યા
  • સોનું આજે 48, 327 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર 
  • ચાંદીમાં આજે 0.38 ટકાનો ઘટાડો આવ્યો 

ગોલ્ડ આજે 0.02 ટકાની સામાન્ય તેજીની સાથે કારોબાર કરી રહ્યા

આજે અઠવાડિયાના અંતમાં કારોબારી દિવસે સોનું મોંઘુ થયુ હતુ. ત્યારે ચાંદીના રેટમાં આજે ઘટાડો આવ્યો છે. ચાંદીમાં આજે 0.38 ટકાનો ઘટાડો આવ્યો છે. આની સાથે ગોલ્ડ આજે 0.02 ટકાની સામાન્ય તેજીની સાથે કારોબાર કરી રહ્યા છે.

જાણો શું છે આજના સોનાના ભાવ?

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવ 0.02 ટકાનો સામાન્ય તેજી સાથે 48, 327 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.  ઉલ્લેખનીય છે કે ગત કારોબારી સત્ર દરમિયાન 48, 327 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા.

આજે કેટલે પહોંચી ચાંદી?

ત્યારે આજના કારોબારમાં ચાંદીમાં 0.38 ટકાનો ઘટાડો આવ્યો છે. આ સાથે 1 કિલો ચાંદીના ભાવ 65, 130 રુપિયા પર પહોંચી ગયા છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price silver ચાંદી ભાવ સોના Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ