બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold price today 19 jan 2021 check 22k and 24k gold rate city wise

તમારા કામનું / સોના- ચાંદી ખરીદવાની ઉત્તમ તક, ફટાફટ ચેક કરો નવા ભાવ

Dharmishtha

Last Updated: 10:33 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોનાના ભાવમાં કોઈ પ્રકારના ફેરફાર નથી થયો ત્યારે ચાંદીમાં આજે તેજી આવી છે.

  • MCX પર સોનાના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો
  • ચાંદીમાં આજે તેજી આવી 
  • ચાંદી 0.22ના વધારાની સાથે 63, 160 રુપિયા કિલો

સોના- ચાંદી ખરીદવાનો આ યોગ્ય સમય છે. એવું એટલા માટે કેમ કે ગત કેટલાક દિવસમાં સોનાના ભાવમાં સતત ઉતાર ચઢાવ જારી છે. આજે બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં કોઈ પ્રકારના ફેરફાર નથી કરવામાં આવ્યા ત્યારે ચાંદીમાં આજે તેજી આવી છે.

જાણો શું છે આજનો રેટ

જો આજે સોનાના ભાવની વાત કરવામાં આવે તો આ ભાવમાં આજે કોઈ ફેરફાર નજરે નથી પડી રહ્યો. આની સાથે સોનું 48 હજારની નજીર પહોંચી ગયું છે. આજે કારોબારમાં ગોલ્ડ 47, 925 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે ચાંદી 0.22ના વધારાની સાથે 63, 160 રુપિયા કિલો કારોબાર કરી રહ્યી છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price silver ચાંદી ભાવ સોનું Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ