બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / global warming in badrinath snow disappeared from badrinath kedarnath dham in march

હવામાનમાં ફેરફાર / બદ્રીનાથ - કેદારનાથમાં માર્ચ મહિનામાં જ બનવા લાગી એવી ઘટના કે વિશ્વ ચિંતામાં મૂકાયું

Premal

Last Updated: 11:32 AM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લોબલ વોર્મિગથી ભગવાન પણ બાકાત નથી. આ વખતે પર્વતો પર બરફવર્ષા હોવા છતાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી. બદ્રીનાથ ધામમાં જ્યાં પહેલા વર્ષે આ સમયે ચાર ફૂટ સુધી બરફ રહેતો હતો. હવે અહીં બરફ છે જ નહીં.

  • બદ્રીનાથ ધામમાં બરફ જ જોવા ના મળ્યો
  • કેદારનાથ ધામમાં પણ પરિસરમાંથી બરફ હટાવવાની જરૂર ના પડી
  • બદ્રીનાથ ધામમાં જામેલો બરફ હવે પિગળવા લાગ્યો

ઊંચા પર્વત પણ થઇ શકે છે બરફવિહીન

આ વર્ષે તો કેદારનાથ ધામમાં પણ પરિસરમાંથી બરફ હટાવવાની જરૂર પડી જ નથી. કારણકે અહીં જામેલો બરફ પિગળી ગયો છે. ગંગોત્રી અને યમુનોત્રીમાં પણ આ વર્ષે નામમાત્રનો બરફ રહી ગયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે જો વરસાદ ના થયો અને આ રીતે ગરમી પડતી રહી તો ઉંચા પહાડો પણ બરફવિહીન થઇ જશે. ખરેખર, બદ્રીનાથ ધામમાં માર્ચ મહિનામાં અંદાજે ત્રણ થી ચાર કલાક સુધી બરફ જામ્યો હતો. જે હવે ઝડપથી પિગળવા લાગ્યો છે. અહીં તપ્તકુંડ, પરિક્રમા સ્થળ, પરિસર અને આસ્થાના માર્ગે બરફ સંપૂર્ણ રીતે પિગળી ગયો છે. અહીંથી 3 કિમીના અંતરે સ્થિત દેશના અંતિમ ગામ માણામાં પણ બરફ ઝડપથી પિગળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં અહીં પાંચ થી છ ફૂટ સુધી બરફ જામી ગયો હતો. 

ગયા વર્ષે 15 એપ્રિલ સુધી જામ્યો હતો બરફ

બામણી ગામ જે બરફથી સંપૂર્ણ રીતે ઢંકાઈ ગયુ હતુ ત્યાં પણ બરફ ગાયબ થયો છે. ગંગોત્રી ધામમાં આજુબાજુ જામેલો બરફ 20 માર્ચ સુધી પિગળી ગયો હતો. ગયા વર્ષે ધામમાં બરફ 15 એપ્રિલ સુધી જામી ગયો હતો. યમુનોત્રી ધામની સ્થિતિ પણ કઈક આવી છે. અહીં પણ બરફ ઝડપથી પિગળી રહ્યો છે. 

ફક્ત હેમકુંડ સાહેબમાં અત્યારે દસ ફૂટ સુધી બરફ 

રાહતની વાત એ છે કે પ્રસિદ્ધ હેમકુંડ સાહિબ અત્યારે લગભગ 10 ફૂટ બરફથી ઢંકાયેલો છે. હેમકુંડ સાહિબના આસ્થાના માર્ગે અને ગુરૂદ્વારા પરથી બરફ હટાવવા માટે સેનાના જવાન 15 એપ્રિલ સુધી અહીં પહોંચી જશે. જો હવામાનમાં થતા ફેરફાર આ રીતે થતો રહ્યો તો મે મહિના સુધી હેમકુંડમાંથી બરફ પિગળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ