બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / ghee can increase bad cholesterol level ghee side effects

Health Tips / વધુ ઘી ખાવાથી શરીરમાં થઇ શકે છે નુકસાન, જાણો કેટલી માત્રામાં લેવુ જોઈએ ઘી

Premal

Last Updated: 08:11 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘીમાંથી મળતી તાકાતનો મુકાબલો કોઈ પ્રોટીન શેક કરી શકતુ નથી. તમારા ઘરમાં દરરોજ ઘી ભરીભરીને ખવાતુ હશે. ઘીમાં ફેટ હોય છે, એ વાતથી તમે બધા વાંકેફ હશો. પરંતુ આ વાત તમે કદાચ જ જાણતા હશો કે ઘી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે.

  • વધુ ઘી ખાવાથી શરીરને થઇ શકે નુકસાન
  • ઘણી ગંભીર બિમારીઓનુ જોખમ વધી શકે
  • જાણો, ઘીને કેટલી માત્રામાં લેવુ જોઈએ  

ઘી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારી શકે છે

બેડ કોલેસ્ટ્રોલ ખૂબ ખતરનાક છે. આ નસોમાં જમા થઇને લોહીના પરિભ્રમણને પ્રભાવિત કરે છે. જેના કારણે ઘણી ગંભીર બિમારીઓનુ જોખમ વધી શકે છે. આવો જાણીએ કે ઘીનુ સેવન કરવાથી શરીરમાં શુ નુકસાન થાય છે અને ઘીને કેટલી માત્રામાં લેવુ ફાયદાકારક છે. 

ઘી ખાવાના નુકસાન

ઘીમાં સેચુરેટેડ ફેટ પણ હોય છે, તેથી વધારે ઘી ખાવાના કારણે બેડ કોલેસ્ટ્રોલનુ લેવલ વધારી શકે છે, બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનુ કારણ બને છે. 

આ વસ્તુઓથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ભીંડા, લસણ, કઠોળ અને ડુંગળી જેવી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. આવી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ અંકુશમાં રહે છે. 

આટલુ ખાવો ઘી 

વધુ ફેટના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે છે. એક દિવસમાં આશરે 20 ગ્રામ સુધી ફેટનુ સેવન કરી શકો છો. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ પહેલાથી જ વધુ છે તો ફેટની માત્રા તેનાથી પણ ઘટાડી દેવી જોઈએ.

આ વસ્તુઓથી રહો દૂર 

ઘી સિવાય તમારા ઘરમાં દરરોજ ખાવામાં આવતી ઘણી વસ્તુઓ કોલેસ્ટ્રોલની માત્રા વધારી શકે છે. માખણ, ચીજ, મિલ્ક શેક, બિસ્કીટ અને મેદામાંથી બનાવેલી વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે. આ વસ્તુઓને ખાવાથી બચવુ જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ