બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Gay sex will no longer be a crime in Singapore, the constitution will change

નિર્ણય / સિંગાપોરમાં હવે ગે સેકસ અપરાધ નહીં, બંધારણમાં થશે ફેરફાર, લગ્ન પર હજુ પણ રહેશે પ્રતિબંધ

Priyakant

Last Updated: 11:57 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાર્ષિક રાષ્ટ્રીય દિવસની રેલીમાં તેમના ભાષણ દરમ્યાન સિંગાપોર ગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે જણાવ્યું હતું કે, અગાઉના કાયદાને રદ કરીને પુરૂષો વચ્ચેના સેક્સને ગુનાહિત બનાવાશે

  • સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગનો ગે સેકસને લઈ મોટુ નિવેદન 
  • સિંગાપોરમાં હવે ગે સેકસ અપરાધ નહીં, જોકે લગ્ન પર હજુ પણ રહેશે પ્રતિબંધ
  • મોટાભાગના સિંગાપોરવાસીઓ આ નિર્ણયને સ્વીકારશે: સિંગાપોર PM 

સિંગાપોરમાં હવે ગે સેકસ અપરાધ નહીં માનવામાં આવે. બ્રિટિશ સંસ્થાનવાદી યુગથી વારસામાં મળેલી સિંગાપોર પીનલ કોડની કલમ 377A પુરુષો વચ્ચે સેક્સ માટે બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરે છે. જોકે સિંગાપોરમાં હવે તેનો અંત આવશે. પરંતુ આ ફેરફાર મર્યાદિત રહેશે અને લગ્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે નહીં.

સિંગાપોરે રવિવારે જાહેરાત કરી હતી કે, તે લગ્નના પરંપરાગત ધોરણોનું રક્ષણ કરતા વસાહતી યુગના કાયદાને રદ કરીને પુરૂષો વચ્ચેના સેક્સને ગુનાહિત બનાવશે. સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે વાર્ષિક રાષ્ટ્રીય દિવસની રેલીમાં તેમના ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ માને છે કે હવે કરવું યોગ્ય છે કારણ કે મોટાભાગના સિંગાપોરવાસીઓ હવે તેને સ્વીકારશે.

શું કહ્યું સિંગાપોરના વડા પ્રધાને ? 

સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે કહ્યું કે, પરસ્પર સંમતિથી પુખ્ત વયના લોકો વચ્ચેના ખાનગી સેક્સથી કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાતી નથી. આના માટે લોકો પર કેસ ચલાવવાનું કે તેને ગુનો બનાવવાનું કોઈ વ્યાજબી નથી. લીએ જણાવ્યું હતું કે, ગે સેક્સને અપરાધ કરતો કાયદો નાબૂદ કરવામાં આવશે. કલમ 377A સાવધાની સાથે રદ કરવામાં આવશે. બ્રિટિશ સંસ્થાનવાદી શાસન હેઠળ 1930માં સિંગાપોરમાં પીનલ કોડની કલમ 377A લાગુ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, સિંગાપોર પર બ્રિટિશ શાસન 1963માં સમાપ્ત થયું તે બાદમાં સિંગાપોર મલેશિયાનું રાજ્ય બન્યું. તે બે વર્ષ પછી સ્વતંત્ર બન્યું. પરંતુ બ્રિટિશ પીનલ કોડને જાળવી રાખ્યું, જેણે પુરુષો વચ્ચેના જાતીય સંબંધોને બે વર્ષ સુધીની જેલની સજાને પાત્ર બનાવ્યું. ગે પુરુષોનું કહેવું છે કે,  આ કાયદો તેમના માથા પર લટકતી તલવાર છે અને તેમની સાથે ભેદભાવ કરે છે. દર વર્ષે હજારો કાર્યકરો LGBTQ સમુદાયના સમર્થનમાં સિંગાપોરમાં પિંક ડોટ નામની રેલી કાઢે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ