બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Gautam Gambhir Lashes Out Shahid Afridi And Veena Malik Over Jammu Kashmir Issue

નિવેદન / કાશ્મીર મુદ્દે શાહિદ અફ્રિદી-વીનાનું વિવાદિત નિવદેન, 'ગંભીર' એ આપ્યો જવાબ

Juhi

Last Updated: 11:23 AM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા પછી પાકિસ્તાન ગુસ્સે છે અને કંઇ પણ પ્રતિક્રિયા આપી રહ્યુ છે.

કાશ્મીરની જનતાની ખુશી પાકિસ્તાનના લોકોથી નથી જોવાઇ રહી. આ માટે પડોશી દેશના કોઇ પણ નાપાક હરકત કરીને શાંતિ ભંગ કરવા માંગે છે. તાજેતરમાં પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદીએ કાશ્મીરને લઇને વિવાદિત ટ્વીટ કર્યુ અને તેના પર એક્ટ્રેસ વીણા મલિકે પણ સાથ આપ્યો છે. તો પૂર્વ ભારતીય ક્રિકેટ અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે શાહિદ અફ્રિદીની આ હરકત પર સણસણતો જવાબ આપ્યો છે. 

 

શાહિદ અફ્રિદીએ બુધવારે ટ્વીટ કરીને જાહેરાત કરી કે, ''પીએમ ઇમરાન ખાન દ્વાાર કાશ્મીરીઓના સમર્થન કરવા માટે શરૂ કરવામાં આવેલા કાશ્મીર આવર કાર્યક્રમને સમર્થન આપો. શુક્રવારે બપોરે 12 વાગ્યે તે મજાર-એ-કેદમાં મોજૂદ રહેશે. 6 સપ્ટેમ્બરે હું શહિદોના ઘરે જઇશ અને ટૂંક સમયમાં LoC પણ જઇશ.''

ક્રિકેટર શાહિદ અફ્રિદીની ટ્વીટને શૅર કરતા એક્ટ્રેસ વીણા મલિકે લખ્યુ કે, '' શાહિદ અફ્રિદીનું સાચ્ચી દિશામાં પગલુ, સમજુ, જાગરૂક્ત અને જવાબદાર નાગરિક એક જ કારણથી આગળ આવે છે અને આ વખતે તે કારણ છે કાશ્મીર અમારા દિલની પાસે છે.''

ગૌતમ ગંભીરે શાહિદ અફ્રિદીના ટ્વીટનો સ્ક્રીનશૉટ શૅર કરતા લખ્યુ કે, ''દોસ્તો, આ ફોટોમાં શાહિદ અફ્રિદી પોતાને શાહિદ અફ્રિદીનેને પૂછી રહ્યો છે કે, તેને શાહિદ અફ્રિદીને આગામી વખત શરમજનક સ્થિતિમાં મુકવા માટે શું કરવુ જોઇએ કે, જેનાથી એ સાબિત થઇ શકે કે, શાહિદ અફ્રિદીએ પરિપક્વ થવાની ના પાડી દીધી છે.'' કટાક્ષ કરતા તેમણે આગળ લખ્યું, ''હું તેની મદદ માટે ઑનલાઇન બાળકોનું ટ્યૂટોરિયલ ઓર્ડર કરી રહ્યો છું.''

જણાવી દઇએ કે, મંગળવારે પોતાના એક ટીવી સંબોધનમાં પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને પોતાની પ્રજાને કહ્યુ હતુ કે, શુક્રવારે તમામ લોકો પોતપોતાના કાર્યસ્થળો અને સ્કૂલ, કૉલેજની બહાર નીકળી રાષ્ટ્રગીત ગાય. દુનિયભારમાં કાશ્મારી મુદ્દા પર મ્હોં ખાઇ રહેલા ઇમરાને કાશ્મીરીઓને ગુમરાહ કરવા માટે અભિયાન શરૂ કર્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ