ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનેત્રી ક્રીતિકા કામરાના 38મા જન્મદિવસે પતિ ગૌરવ કપૂરે શેર કરી ખાસ રોમેન્ટિક તસવીરો, સોશિયલ મીડિયા પર વાયરલ
7 ફોટો ગેલેરી
Last Updated: 10:00 PM, 25 October 2026
1/7
જાણીતી અભિનેત્રી ક્રીતિકા કામરા હાલમાં પોતાના લગ્નજીવનના યાદગાર ક્ષણોને ખૂબ જ ઉત્સાહપૂર્વક માણી રહી છે. માર્ચ 2026માં ક્રીતિકાએ પોતાનાથી 7 વર્ષ મોટા ક્રિકેટ હોસ્ટ અને અભિનેતા ગૌરવ કપૂર સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
2/7
ADVERTISEMENT
3/7
ક્રીતિકા કામરાના 38મા જન્મદિવસે તેના પતિ ગૌરવ કપૂરે એક અત્યંત પ્રેમભરી પોસ્ટ શેર કરીને તેને ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. શેર કરવામાં આવેલી તસવીરોમાં ક્રીતિકા તેના પતિ ગૌરવના બાહોંમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. બંને વચ્ચેની આત્મીયતા અને સંવાદિતા ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Karwa Chauth 2026 / કરવા ચોથ આ 5 રાશિઓ માટે રહેશે ખાસ દિવસ, પતિના પ્રેમ અને સૌભાગ્યમાં થશે વધારો
5 ફોટોઝ
Sharad Purnima 2026 / આજે રાત્રે ધરતી પર ઉતરશે માં લક્ષ્મી, આ લોકો પર થશે ધનનો વરસાદ
ટોપ સ્ટોરીઝ