ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાન કાપી સોનાના 2 બૂટિયા-3 કડીની લૂંટ કરી ગળું કાપ્યું, ઉનાના ભીંગરણ ગામમાં 80 વર્ષીય વૃદ્ધાની હત્યા

ક્રાઈમ / કાન કાપી સોનાના 2 બૂટિયા-3 કડીની લૂંટ કરી ગળું કાપ્યું, ઉનાના ભીંગરણ ગામમાં 80 વર્ષીય વૃદ્ધાની હત્યા

Published By: Hiralal Parmar
Reported By: Kartik Vaja

Last Updated: 11:00 PM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં લૂંટના ઈરાદે 80 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી દેવાઈ હતી.

ADVERTISEMENT

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામમાં લૂંટના ઈરાદે 80 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી દેવાઈ હતી. વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યાં હતા. ભીંગરણ ગામમાં આંગણવાડી નજીક રહેતાં 80 વર્ષીય રખમાંઈબેન ઘરે એકલાં રહેતાં હતાં, જ્યારે તેમનો પરિવાર વાડીએ રહેતો હતો. વૃદ્ધા એકલાં હોવાનો લાભ લઈ અજાણ્યા શખસોએ લૂંટના ઇરાદે તેમના પર હુમલો કર્યો હોવાની શંકા છે. વૃદ્ધાના ઘરે તેમના સબંધી બેસવા ત્યારે તેમની લાશ જમીન પર પડી હતી.આ દૃશ્યો જોઈને સંબંધીઓ ચોંકી ઉઠયા હતા અને પરિવારજનો તથા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તેમના ઘરે ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

વધુ વાંચો : ચિતા પર સુઈને ફોટો પડાવ્યો, હત્યારોપીએ રચી પોતાના 'મોતની પટકથા', બકરો સુવડાવીને કર્યાં અંતિમ સંસ્કાર

કાન કાપીને સોનાનાં 2 બૂટિયા અને સોનાની 3 કડી લૂંટી

હત્યારાએ ધારદાર હથિયારથી વૃદ્ધાનું ગળું કાપી નાખ્યું હતું અને બંને કાન કાપીને સોનાનાં 2 બૂટિયા અને સોનાની 3 કડીની લૂટ કરીને હત્યારાઓ ફરાર થયા હતા. પરિવારજનો વાડીએ હોવાથી વૃદ્વા ઘરે એકલા હતા. નવા બંદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gir Somnath news Gir Somnath

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ