બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / From today Buddh vakri is happening, the luck of certain zodiac signs will shine, but these people should be careful.

બુધ વક્રી / આજથી થઈ રહી છે બુધની વક્રી, અમુક રાશિના લોકોની ચમકશે કિસ્મત પણ આ લોકો રહેજો સાવધાન

Megha

Last Updated: 01:40 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધના વક્રીને કારણે કેટલીક રાશિઓને આનાથી જબરદસ્ત ફાયદો થવાનો છે તો કેટલીક રાશિઓ માટે તે સામાન્ય રહેશે પણ કેટલીક રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.

  • વાણી અને બુદ્ધિનો ગ્રહ છે બુધ 
  • બુધ ગ્રહ ની વક્રીની કઇ રાશિ પર શું અને કેવી અસર થશે 
  • આ રાશિઓ માટે રહેશે શુભ 

બુધ ગ્રહ એ 21 ઓગસ્ટના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. એટલા માટે 10 સપ્ટેમ્બર ના શનિવારથી એટલે કે આજથી બુધ કન્યા રાશિમાં પાછો ફરશે અને 2જી ઓક્ટોબર સુધી આ દશામાં રહેશે. બુધના વક્રીને કારણે તમામ 12 રાશિઓ પર તેની અસર પડશે. કેટલીક રાશિઓને આનાથી જબરદસ્ત ફાયદો થવાનો છે તો કેટલીક રાશિઓ માટે તે સામાન્ય રહેશે પણ આ સાથે કેટલીક રાશિના લોકોએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આવો જાણીએ કે બુધ ગ્રહ ની વક્રીની કઇ રાશિ પર શું અને કેવી અસર થશે.  

  

વાણી અને બુદ્ધિનો ગ્રહ છે બુધ 
બુધ ગ્રહને વાણી, બુદ્ધિ, બિઝનેસ અને વ્યવહારનો કારક માનવામાં આવે છે. બુધ તેની ઉચ્ચ રાશિમાં 8 સપ્ટેમ્બરના રોજ અસ્ત થયો હતો. હવે આજથી 10મી સપ્ટેમ્બરથી તે વક્રી થઈ રહ્યો છે. બુધની વક્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુધના વક્રી થવાના કારણે ઘણી રાશિના જાતકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો કે બુધ જેટલું અશુભ ફળ આપે છે એટલું જ શુભ પરિણામ પણ આપે છે.

આ રાશિઓ માટે રહેશે શુભ 
બુધની વક્રી થવાને કારણે મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને કુંભ રાશિના લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકો માટે આ બુધ વક્રીનો સમય ઘણો સારો રહેવાનો છે. આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં આગળ વધવાની તક મળશે સાથે જ ઘણી પ્રગતિ ના દ્વાર પણ ખુલશે અને પૈસા ક્યાંક અટવાયા હશે તો તુરંત પરત મળશે.

આ રાશિઓ માટે રહેશે અશુભ 
10 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી બુધની વક્રી સમયે  વૃષભ, મિથુન અને તુલા રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. આ સમય દરમિયાન પૈસાની ખોટ થઈ શકે છે, જેના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતા લોકોની બદલી થઈ શકે છે. 

આ લોકો માટે રહેશે સામાન્ય 
10 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીનો બુધ વક્રીનો સમય કેટલીક રાશિઓ માટે ન તો શુભ કે ન તો અશુભ રહેશે. અમુક રાશિના જાતકો માટે આ સમય સામાન્ય રહેશે. જેમાં કર્ક, કન્યા, મકર અને મીન રાશિનો સમાવેશ થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ