બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / From now on you have to reach Ahmedabad airport so many hours before

નિર્ણય / હવેથી અમદાવાદ એરપોર્ટ પર આટલાં કલાક પહેલાં પહોંચવું પડશે, તહેવાર તથા વર્લ્ડકપને ધ્યાને રાખતા મહત્વનો નિર્ણય

Priyakant

Last Updated: 08:51 AM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport Latest News: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી જાહેર કરાઇ

  • ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર
  • ફ્લાઈટ માટે મુસાફરોએ 2 કલાક પહેલા પહોચવુ પડશે
  • અમદાવાદ એરપોર્ટ એડવાઈઝરી જાહેર કરી
  • દિવાળી તહેવાર, વર્લ્ડકપ ફાઈનલને લઈને મુસાફરોની સંખ્યામાં થશે વધારો

Ahmedabad Airport News : દિવાળીના તહેવાર વચ્ચે જો તમે ફ્લાઇટમાં બહાર જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. વાય જાણે એમ છે કે, અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી જાહેર કરાઇ છે. 

અમદાવાદ ઇન્ટરનેશન એરપોર્ટ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવર હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારો અને આગામી 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ મુસાફરોનો સંખ્યા વધી શકે છે. જેને લઈ હવે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો સબંધિત એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 

File Photo

અમદાવાદ એરપોર્ટે આ એડવાઇઝરીમાં કહ્યું છે કે, તહેવારો અને વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈ એરપોર્ટમાં મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી શકે છે. જેને લઈ મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિકતા સરળતાથી પૂર્ણ કરી શકે તે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ