બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / former pop benedict died at the age of 95

Big News / પૂર્વ પોપ બેનેડિક્ટનું 95 વર્ષની વયે અવસાન, એક નિર્ણયથી ચોંકી ઉઠી હતી દુનિયા

Vaidehi

Last Updated: 05:28 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલનાં દિવસોમાં 95 વર્ષીય પોપ બેનેડિક્ટ XVI વેટિકન ગાર્ડનમાં એક નાનકડાં મઠ, મેટર એક્લેસિયામાં રહેતાં હતાં. તેમનો છેલ્લા કેટલાક દિવસોથી ઇલાજ થઇ રહ્યો હતો.

  • પૂર્વ પોપ બેનેડિક્ટનું 95 વર્ષની વયે મૃત્યુ
  • બેનેડિક્ટ XVI કેટલાક દિવસથી હતાં બીમાર
  • 31 ડિસેમ્બર 2022નાં રોજ થયું મૃત્યુ

વેટિકન સિટીનાં પૂર્વ પોપ બેનેડિક્ટ XVI છેલ્લા 2 દિવસોથી બીમાર હતાં, પરંતુ આજે શનિવારે સ્થાનીય સમયાનુસાર સવારે 9:30 વાગ્યે તેમનું મૃત્યુ થયું છે. તેમની ઉંમર 95 વર્ષ હતી. તેમણે 2005થી 2013 સુધી એપોસ્ટોલિક સીનું આયોજન કર્યું હતું. 

2013માં પોપનું પદ છોડ્યું
2013માં તેમણે કોઇ કારણોસર પોપનાં પદને છોડવાનું એલાન પણ કર્યું હતું. હાલનાં દિવસોમાં 95 વર્ષીય પોપ બેનેડિક્ટ XVI વેટિકન ગાર્ડનમાં એક નાનકડાં મઠ, મેટર એક્લેસિયામાં રહેતાં હતાં. તેમનો છેલ્લા કેટલાક દિવસોથી ઇલાજ થઇ રહ્યો હતો. અને આજ રોજ તેમનું દુ:ખદ મૃત્યુ થયું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ