બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / Former Congress MLA jodhaji thakor can join the BJP

નારાજગી / કોંગ્રેસના આ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ શકે છે, શા માટે છે નારાજ?

vtvAdmin

Last Updated: 11:38 AM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. જોધાજી ઠાકોર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપતા નારાજ છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. પાટણના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. જોધાજી ઠાકોર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપતા નારાજ છે. જો કે થોડા દિવસ પહેલા જગદીશ ઠાકોરને સમર્થન પણ જાહેર કર્યું હતું પરંતુ નારાજગી યથાવત છે. જેને લઇ બે દિવસ પહેલા જોધાજીએ સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક પણ કરી હતી. ત્યારે આજે પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં જોધાજી ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.

જગદીશ ઠાકોરની ઉમેદવારીને લઈ નારાજગીઃ સૂત્ર
લોકસભાની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ફેરફાર થવાની શક્યતા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. હારીજની ખાનગી હોટલમાં CM રૂપાણી સાથે બેઠક કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જગદીશ ઠાકોરની ઉમેદવારીને લઈને જોધાજી ઠાકોર નારાજ થયા છે. જોધાજી ઠાકરોની ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, આ પહેલા જોધાજી ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. થોડા દિવસ બાદ જોધાજી ઠાકોરે રાજીનામુ પરત ખેચ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ