ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / મીન રાશિમાં શનિ થયા વક્રી, આગામી 92 દિવસ સુધી 4 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:08 PM, 28 September 2026
1/6
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જેમાં 27 જુલાઈ 2026થી શનિદેવ મીન રાશિમાં વક્રી ચાલે ભ્રમણ કરી રહ્યા છે અને 11 ડિસેમ્બર 2026 સુધી આ જ સ્થિતિમાં રહેશે. શનિની આ વક્રી ચાલ દરમિયાન વ્યક્તિએ ભૂતકાળના નિર્ણયો, અટવાએલા કામો અને જૂની બાબતો પર ફરીથી ધ્યાન આપવું પડે છે. ખાસ કરીને 4 રાશિના જાતકો માટે કરિયર, ધનલાભ અને વ્યાપારની દ્રષ્ટિએ આ સમય ખુબ શુભ સાબિત થઈ શકે છે.
2/6
આ રાશિના લોકો માટે શનિની વક્રી ચાલ ભૂતકાળમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ અપાવશે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને નવી જવાબદારીઓ કે પ્રમોશનની વાતો આગળ વધી શકે છે. જેમાં વેપારીઓને જૂના સંપર્કોમાંથી નવો લાભ મળી શકે છે અને આર્થિક સ્થિતિ સુધરશે. તમારે ઉતાવળમાં કોઈ મોટું આર્થિક રોકાણ કરવાથી બચવું, વિચારપૂર્વકના નિર્ણયો વધુ ફાયદો કરાવશે.
ADVERTISEMENT
3/6
આ રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રોફેશનલ લાઈફમાં મોટી તકો લઈને આવી શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને સારા ઓપ્શન મળી શકે છે અને વર્ક પ્લેસ પર ઓળખ વધશે. જેમાં લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. જૂના આર્થિક વિવાદો ઉકેલાઈ શકે છે. તમારે આવક વધવાની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે તેથી બચત પર પણ પૂરતું ધ્યાન આપવું.
4/6
આ રાશિના લોકો માટે અટકેલા અને પેન્ડીંગ કામોને ગતિ આપનારો સમય છે. વર્ક પ્લેસ પર સિનિયર્સનો પૂરો સહયોગ મળશે અને તમારી મહેનતની નોંધ લેવાશે. જેમાં જૂના ક્લાયન્ટ્સ કે બિઝનેસ પાર્ટનર્સ સાથે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે, જે ભવિષ્યમાં આર્થિક લાભ કરાવશે. તમારે કોઈપણ કામને પાછળ ઠેલવાની કે આળસ કરવાની ટેવથી દૂર રહેવું, સમયસર લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે.
ADVERTISEMENT
5/6
આ રાશિના જાતકોને નાણાકીય અને વ્યાવસાયિક બાબતોમાં મોટી રાહત મળશે. જેમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે અને કામની કદર થશે.આ સિવાય ધંધા-રોજગારમાં અટકેલી યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. જૂના રોકાણોમાંથી પણ સકારાત્મક વળતર મળવાની આશા છે. તમારે આયોજનબદ્ધ રીતે આગળ વધવું અને બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Budh Chandra Yuti 2026 / ઉચ્ચના બુધ અને ચંદ્રની મહાયુતિ, આજથી 4 રાશિના જાતકોને ધન અને કરિયરમાં લાભના યોગ
ટોપ સ્ટોરીઝ