બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / follow these tips to recover from dengue at home soon

ડેન્ગ્યુ સારવાર ટિપ્સ / ડેન્ગ્યુમાંથી રિકવર થવું છે? તો ફૉલો કરો આ ટિપ્સ ને ફટાફટ સાજા થઇ જાઓ, આ રહ્યાં તેના લક્ષણ

Bijal Vyas

Last Updated: 09:23 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેન્ગ્યુ એ એક ગંભીર રોગ છે, જે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તેને હાડકાનો તાવ પણ કહેવામાં આવે છે, જેના લક્ષણો ફ્લૂ જેવા જ છે.

  • ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે
  • ડેન્ગ્યુના કિસ્સામાં પણ તમારે ઘરે સારવાર ન કરાવવી જોઇએ
  • ડેન્ગ્યુ દરમિયાન મોટાભાગની મહિલાઓને લાંબા સમય સુધી માસિક સ્રાવ થઈ શકે છે

Dengue Treatment: દેશભરમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે વરસાદની સિઝનમાં અનેક રોગો અને ચેપનું જોખમ વધી જાય છે, પરંતુ આ સિઝનમાં મચ્છરોનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં મચ્છરોથી થતા રોગો પણ લોકોને પોતાની ઝપેટમાં લે છે. ડેન્ગ્યુ આમાંથી એક રોગ છે, જે આ દિવસોમાં દેશભરમાં ઝડપથી વધી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ડેંન્ગ્યુના કેસ સતત સામે આવી રહ્યા છે.

ડેન્ગ્યુ એ એક ગંભીર રોગ છે, જે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તેને હાડકાનો તાવ પણ કહેવામાં આવે છે, જેના લક્ષણો ફ્લૂ જેવા જ છે. જો કે આ બીમારીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે, મચ્છરોથી દૂર રહેવું, પરંતુ જો તમે આ રોગનો શિકાર થઈ ગયા હોવ તો આ ટિપ્સની મદદથી તમે ઝડપથી સાજા થઈ શકો છો.

Topic | VTV Gujarati

ડેન્ગ્યુના લક્ષણ
ડેન્ગ્યુ સંક્રમિત મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. તેના લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે-

  • વધુ પડતો તાવ 
  • માથાનો દુખાવો
  • શરીરનો દુખાવો
  • ઉબકા
  • ફોલ્લીઓ
  • પેટ દુખાવો
  • ઉલ્ટી
  • નાક અથવા પેઢામાંથી લોહી આવવુ
  • બહુ થાક લાગવો

ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે આ ટિપ્સ અનુસરો
ડેન્ગ્યુનો કોઈ ઈલાજ નથી. આવી સ્થિતિમાં, કેટલીક ટિપ્સની મદદથી તમે આ રોગના લક્ષણોની અસરને ઘટાડી શકો છો. આવો જાણીએ તે ટિપ્સ વિશે-

પુષ્કળ પાણી કે પ્રવાહી પીઓ
ડેન્ગ્યુમાંથી ઝડપથી સાજા થવા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી, આ સમયગાળા દરમિયાન દરરોજ લગભગ 4-5 લિટર પ્રવાહી પીવાનો પ્રયત્ન કરો.

જાતે સારવાર ના કરો
ઘણા લોકોને એવી આદત હોય છે કે જ્યારે પણ તેમને કોઈ સમસ્યા આવે છે તો તેઓ સૌથી પહેલા પોતાની સારવાર કરવાનું શરૂ કરી દે છે. જો કે, કેટલીકવાર તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુના કિસ્સામાં પણ તમારે ઘરે સારવાર ન કરાવવી જોઇએ. ઘરે બનાવેલા ઉકાળો અથવા તો પપૈયાના પાનના રસથી પણ દૂર રહો, કારણ કે તેનાથી ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે.

મોંઘી દવા લેતા પહેલાં જાણી લો ડેંગીના પ્રકાર, લક્ષણો અને રિપોર્ટને, બચશો  મોટા બિલથી! | Know the Dengue Fever, Symptoms and reports information and  prevent your self

કંઇકને કંઇક ખાતા રહો
ઘણીવાર બીમારી દરમિયાન કોઈને કંઈ ખાવાનું મન થતું નથી, પરંતુ જો તમે ડેન્ગ્યુના શિકાર છો તો દિવસભર કંઈકને કંઈક ખાતા રહો. જો કે, જો તમને ઉબકા કે ઉલટી થતી હોય, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારી જાતને પ્રવાહી દ્વારા હાઇડ્રેટેડ રાખવાનો પ્રયત્ન કરો.

લાંબા સમય સુધી આવી શકે છે પીરિયડ્સ 
ડેન્ગ્યુ દરમિયાન મોટાભાગની મહિલાઓને લાંબા સમય સુધી માસિક સ્રાવ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારી રિકવરી દરમિયાન પુષ્કળ પાણી પીવાનો પ્રયત્ન કરો, જેથી તે તમને જલ્દી સ્વસ્થ થવામાં મદદ કરશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ