બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / film jawan Shah Rukh Khan gives savage reply to fan said zinda banda did not suit you

મનોરંજન / 'જિંદા બંદા ગાના આપ પર સૂટ નહીં હોતા', ફેન્સના સવાલનો SRKએ આપ્યો મજેદાર જવાબ, કહ્યું 'માફ કરના...'

Arohi

Last Updated: 03:43 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan: શાહરૂખ ખાન હાલ પોતાની મચઅવેઈટેડ ફિલ્મ 'જવાન'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. એવામાં કિંગ ખાને ટ્વીટર પર #ASKSRK સેશન રાખ્યું અને ફેંસને સવાલોના જવાબ આપ્યા.

  • શાહરૂખ ખાને આપ્યા ફેન્સના સવાલના જવાબ 
  • ટ્વીટર પર રાખ્યું  #ASKSRK સેશન 
  • ફેંસે કહ્યું નથી સૂટ થતુ જિંદા બંદા ગીત 

બોલિવુડના 'કિંગ ખાન' એટલે કે શાહરૂખ ખાન હાલ પોતાની મચઅવેઈટેડ ફિલ્મ જવાનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અભિનેતાના ફેંસ તેની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ જવાનના મેકર્સે ફિલ્મનું જિંદા બંદા ગીત રીલિઝ કર્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. 

ત્યાં જ બીજા ગીતને લઈને હજુ પણ નિર્માતાઓ કે એસઆરકેની તરફથી કોઈ ઓફિશ્યલ જાણકારી સામે નથી આવી. એવામાં શાહરૂખ ખાને ટ્વીટર પર હેશટેગ આસ્ક એસઆરકે સેશન રાખ્યું અને ફેંસ સાથે વાતચીત કરી. એવામાં એક ફેને કહ્યું કે જિંદા બંદા ગીત તેમના પર સૂટ નથી કરી રહ્યું છે. આ વાત પર અભિનેતાએ ખૂબ ચોંકાવનારો જવાબ આપતા સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ રહ્યો છે. 

શાહરૂખે કર્યું #ASKSRK સેશન 
ગુરૂવારે #ASKSRK સેશન વખતે એક ટ્વીટર યુઝરે લખ્યું, "સરજી આ જીંદા બંદા ગીત તમારા પર બિલકુલ સૂટ નથી કરી રહ્યું. બીજુ ગીત ક્યારે આવશે. #ASKSRK1" જેના પર શાહરૂખ ખાને જવાબ આપ્યો, "માફ કરજો બીજુ ગીત તરા સાઈઝનું સૂટ કરીશ. પેન્ટ પાયજામો તુ જાતે લઈ આવજે... #jawan"

અન્ય એક યુઝરે લખ્યું, "SRK સર, તમે #જવાન પ્રીવ્યૂમાં કહી રહ્યા છો. જ્યારે હું વિલન બનું છું તો મારા આગળ કોઈ ટકી નથી શકતું. વાત ખોટી નથી. પરંતુ તમે પોતાના પર ઘમંડ કેમ કરી રહ્યા છો.? પોતાના વખાણ પોતે જ કરવા સારી વાત નથી SRK સર"

શાહરૂખ ખાને ફેનને જવાબ આપતા કહ્યું, "સારૂ છે કાલથી તુ મારા વખાણ કરવાનું શરૂ કરી દેજે. હું ચુપ રહીશ... બીજો પ્રીવ્યૂ સાઈલેન્ટ નાખીશ. તને જે ઈચ્છા થાય તે ડબ કરી લેજે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ