બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / fiber rich papaya seeds improves digestion helps to fight infection protect kidney function

હેલ્થ / પાચન પડી ગયું છે કમજોર? આ ફળ બીજ કરશે જોરદાર અસર, કિડની ફંક્શન પણ ચાલશે ચકાચક, શરીરને થશે 4 મોટા ફાયદા

Manisha Jogi

Last Updated: 07:46 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયામાં રહેલ પોષકત્ત્વને કારણે પાચનતંત્ર ખૂબ જ સારું બને છે. સામાન્ય રીતે પપૈયાના બીજને ફેંકી દેવામાં આવે છે. પેટ માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

  • પેટ માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક
  • ઈન્ફેક્શન સામે રક્ષણ આપતા ગુણ હોય છે અને ભરપૂર માત્રામાં ફાઈબર
  • જાણો પપૈયાના બીજના ફાયદા

પેટ માટે પપૈયુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પપૈયામાં રહેલ પોષકત્ત્વને કારણે પાચનતંત્ર ખૂબ જ સારું બને છે. સામાન્ય રીતે પપૈયાના બીજને ફેંકી દેવામાં આવે છે. બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે, પપૈયાના બીજ ખૂબ જ ગુણકારી હોય છે. આ બીજમાં ઈન્ફેક્શન સામે રક્ષણ આપતા ગુણ હોય છે અને ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. અહીંયા અમે તમને પપૈયાના બીજના ફાયદા વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

પોષકતત્ત્વોથી ભરપૂર-
પપૈયાની જેમ તેના બીજમાં પણ ખૂબ જ ગુણકારી છે. પપૈયામાં ભરપૂર માત્રામાં પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. પપૈયામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સના કારણે આરોગ્ય ખૂબ જ સારું રહે છે. આ બીજમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. 

ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે-
પપૈયામાં એવા તત્ત્વ રહેલા હોય છે, જે ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પપૈયાના બીજ વિશેષ પ્રકારના ફંગી અને પૈરાસાઈટ્સ નષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. 

પાચનતંત્રમાં સુધારો-
પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રમાં સુધારો કરે છે. પપૈયાનું અને પપૈયાના બીજનું નિયમિતરૂપે સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે. 

કિડનીના ફંક્શનની રક્ષા-
આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે કિડનીનો મહત્ત્વપૂર્ણ રોલ હોય છે. કિડની શરીરમાં રહેલ એક્સ્ટ્રા ફ્લૂઈડ્સ અને વિષાક્ત પદાર્થ દૂર કરે છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, પપૈયાનું બીજનું સેવન કરવાથી આરોગ્ય સ્વસ્થ રહે છે.

એન્ટી કેન્સર પ્રોપર્ટી-
પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો અને એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. કેટલીક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પપૈયાના બીજમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી હોય છે, જેથી ઈન્ફ્લામેશન અને કેન્સર ડેવલપમેન્ટ સામે રક્ષણ આપે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ