બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / English or any other foreign language is banned in Italy

નિર્ણય / હવેથી English બોલવા પર આ દેશમાં પ્રતિબંધ! ઉલ્લંઘન કરવા પર થશે 89 લાખ સુધીનો દંડ

Kishor

Last Updated: 06:21 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇટલીના લોકો દેશમાં અંગ્રેજી કે અન્ય કોઈ વિદેશી ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં! આ મામલે કાયદો બનાવી નિયમનું ઉલ્લંઘન કરનાર સામે દંડની જોગવાઈ કરાઈ છે.

  • વિદેશી ભાષા મામલે ઈટલીની સરકારે મોટો નિર્ણય
  • અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં
  • અંગ્રેજી બોલવા કે લખવા પર પ્રતિબંધ મૂકતું બીલ સંસદમાં રજૂ કર્યું

ઇંગલિશ સહિતની વિદેશી ભાષા મામલે ઈટલીની સરકારે મોટો નિર્ણય લીધો છે  જેમાં આવે ત્યાંના લોકો દેશમાં અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે નહીં! આ મામલે સ્થાનિક સરકારે અલગ કાયદો બનાવવા અંગ્રેજી બોલવા કે લખવા પર પ્રતિબંધ મૂકતું બીલ સંસદમાં રજૂ કર્યું છે. આ બિલ પર સંસદમાં ચર્ચા થવાની છે, ત્યાંથી પસાર થઈ જશે તો ઈટાલીમાં અંગ્રેજી સહિત અન્ય વિદેશી ભાષાઓના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે. જે પાસ થયા બાદ અને આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ભારે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની બ્રધર્સ ઓફ ઇટલી પાર્ટી દ્વારા આ નિર્ણય કરાયો હતો.

નિયમન ઉલ્લંઘન બદલ 89,33,458નો દંડ
સીએનએનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જ્યારે કોઈપણ ઇટાલિયન નાગરિક પોતાના સંદેશા વ્યવહાર દરમિયાન અંગ્રેજી અથવા કોઈ વિદેશી ભાષાનો ઉપયોગ કરશે તો તેને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની બ્રધર્સ ઓફ ઇટલી પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 100,000 યુરો એટલે કે (89,33,458)નો દંડ ચૂકવવો પડશે.

ચેમ્બર ઓફ ડેપ્યુટીસમાં રજૂ કરવામાં આવ્યો કાયદો
આ અંગેનો નવો કાયદો ફેબિયા રામપેલી દ્વારા ઇટાલિયન ચેમ્બર ઓફ ડેપ્યુટીસમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને ત્યાંના વડાપ્રધાન સહિતનાઓએ ટેકો આપ્યો હતો અને કાયદાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કોઈપણ વિદેશી ભાષા મોટા ભાગે અંગ્રેજી શબ્દના ઉપયોગને આધારિત હોય તેનાથી ઇટાલીન ભાષા અપમાનિત થતી હોય તેવી લાગણી અનુભવાય છે.આથી વધુમાં તેમણે કહ્યું કે બ્રિટન હવે યુરોપિયન યુનિયનનો ભાગ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ