બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / મનોરંજન / બોલિવૂડ / elvish yadav threaten abhishek malhan manager for negative pr

મનોરંજન / એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન વચ્ચે બબાલ: એલ્વિશે કહ્યું, ઘરમાં આવીને ઉપાડી જઈશું, ખોટો પંગો ના લઇશ, નહીંતર...

Arohi

Last Updated: 04:48 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elvish Yadav Abhishek Malhan Fight: એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન બિગ બોસ ઓટીટી-2માં એવા કન્ટેસ્ટન્ટ હતા જે શરૂઆતમાં ખૂબ જ સારા મિત્ર હતા. બાદમાં બન્નેની વચ્ચે મનભેદ થવા લાગ્યો.

  • એલ્વિશ અને અભિષેક વચ્ચે બબાલ
  • એલ્વિશે કહ્યું, ઘરમાં આવીને ઉપાડી જઈશું
  • ખોટો પંગો ના લઇશ, નહીંતર... 

બિગ બોસ ઓટીટી-2માં કન્ટેસ્ટન્ટ રહી ચુકેલા એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હોત્રાની વચ્ચે શૉથી બહાર નિકળ્યા બાદ પણ વિવાદ પુરો નથી થઈ રહ્યો. શૉમાં બન્નેની વચ્ચે ખૂબ જ ટક્કર જોવા મળી હતી. અભિષેક શૉના રનરઅપ રહ્યા હતા જ્યારે એલ્વિશ વિજેતા હતા. 

બિગ બોસના ઈતિહાસમાં આ પહેલી વખત હતું જ્યારે કોઈ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ શૉમાં વિનર બન્યું હોય. શૉના છેલ્લા દિવસોમાં એલ્વિશ અને અભિષેક વચ્ચે મનભેદ જોવા મળ્યો હતો. જે વધતો જઈ રહ્યો છે. એલ્વિશના એક વીડિયોથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

એલ્વિશે આપી અભિષેક મલ્હાનના મેનેજરને ધમકી 
એલ્વિશ યાદવના એક વીડિયોમાં જોઈ શકાય છે કે તે કથિત રીતે અભિષેક મલ્હાનના મેનેજરને ધમકી આપી રહ્યો છે. ધ ખબરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એલ્વિશનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એલ્વિશ કોઈનું નામ નથી લઈ રહ્યાં પરંતુ કડક ચેતાવણી આપી રહ્યા છે. 

એલ્વિશ કહેતા જોવા મળી રહ્યો છે કે જો લોકોએ તેને લઈને નેગેટિવ પ્રચાર બંધ ન કર્યો તો તે તેને ઘરોથી ઉઠાવી લેશે. તેની સાથે કોઈ પંગો ન લે. ખબર પણ નહીં પડે કે ક્યાં ગયો. એલ્વિશનો આ વીડિયો ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે એલ્વિશ અને અભિષેક મલ્હાનના ફેંસની વચ્ચે ઘણા સમય પહેલા બોલાચાલી ચાલી રહી હતી. આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે એલ્વિશે દાવો કર્યો કે અમુક લોકો તેના વિરૂદ્ધ નકારાત્મક પીઆર કરી રહ્યા હતા. જેનાથી નકારાત્મકતા ફેલાઈ રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ