બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Elon Musk's announcement: Blue Tick account holders on Twitter will get this special feature

Twitter Update / એલન મસ્કનું એલાન: ટ્વિટર પર Blue Tick એકાઉન્ટ ધરાવનારને મળશે આ સ્પેશ્યલ સુવિધા

Megha

Last Updated: 12:49 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લુ ટિકને લઈને એલન મસ્કનું વધુ એક એલાન સામે આવ્યું છે, મસ્કએ કહ્યું કે બ્લુ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે.

  • ટ્વિટર પર દરરોજ નવા નવા અપડેટ્સ સામે આવે છે 
  • બ્લુ ટિકને લઈને એલન મસ્કનું વધુ એક એલાન 
  • બ્લુ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે

એલન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન્ડ તેના હાથમાં લીધી છે એ સમયથી ટ્વિટર પર દરરોજ નવા નવા અપડેટ્સ અને ફેરફાર સામે આવી રહ્યા છે. એવામાં ટ્વિટરના નવા માલિક એલન મસ્કે તાજેતરમાં તમામ લેગસી બ્લુ ટિક દૂર કર્યા હતા જો કે 24 કલાકની અંદર મસ્કએ પોતાનો નિર્ણય બદલ્યો અને 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટમાં બ્લુ ટિક પાછા આપી દીધા હતા. 

એવામાં હવે એલન મસ્કએ કહ્યું છે કે બ્લુ ટિક એટલે કે વેરિફાઈડ એકાઉન્ટને પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે બ્લુ ટિક એકાઉન્ટવાળા હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટ અથવા ટ્વીટને વધુ રીચ અને એન્ગેજમેન્ટ મળશે. 

ટ્વિટર બ્લુ ટિકના ફાયદા
- બ્લુ ટિક એકાઉન્ટ ધારકો લાંબી ટ્વીટ પોસ્ટ કરી શકશે અને લાંબા વીડિયો પણ શેર કરી શકશે.
- ટ્વીટ પોસ્ટ કરતા પહેલા તેને અન ડુ પણ કરી શકશે 
- ટ્વિટ કર્યા પછી 30 મિનિટ માટે ટ્વિટને એડિટ પણ કરી શકશો 
- બ્લૂ ટીકનું ટ્વીટ વધુ લોકોના ટાઈમલાઇન પર બતાવવામાં આવશે.
- આ સિવાય એકાઉન્ટની સિક્યોરીટી માટે SMS આધારિત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઉપલબ્ધ થશે.

ભારતમાં ટ્વિટર બ્લુ ટિકની કિંમત શું 
ટ્વિટર પર બ્લુ ટિક લેવા માટે મોબાઈલ એપ અને ટ્વિટરના વેબ વર્ઝનનો ઉપયોગ કરી શકાય છે. જો તમે મોબાઈલ એપ માટે બ્લુ ટિક તો તમારે દર મહિને 900 રૂપિયા અને વેબ અથવા ડેસ્કટોપ વર્ઝન માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ