બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Electric cars run for first time in gujarat ahmedabad

પ્રારંભ / ગુજરાતમાં સૌપ્રથમવાર દોડશે ઇલેક્ટ્રીક કાર, જાણો કોણ કરશે ઉપયોગ

vtvAdmin

Last Updated: 06:36 PM, 7 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સૌપ્રથમ વખત ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ થશે. અમદાવાદના મેયર અને કમિશનર ઇલેક્ટ્રીક કારનો ઉપયોગ કરશે. પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશથી પ્રાંરભિક તબક્કે બે ઇલેક્ટીક કારનો ઉપયોગ થશે.

ટાટા કંપનીએ બનાવેલી ઇલેક્ટ્રીક કાર અમદાવાદ આવી પહોંચી છે. એક વખત ચાર્જ થયા બાદ કાર 120 કી.મી. સુધી ચાલે છે. 12 લાખની કિંમતની એક એવી બે કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદી છે. ઇલેક્ટીક કાર એન્જિન વગરની હોવાથી પ્રદુષણનું પ્રમાણ નહીંવત થશે.

મહત્વનું છે કે વિશ્વ પર્યાવરણ દિવસે વિજય રૂપાણી દ્વારા સ્વચ્છતા અને પ્રદૂષણ અટકાવવાના કેટલાક અભિયાનોની શરૂઆત કરી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શહેરમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રકી કારનો ઉપયોગ કરશે તેવી મુખ્યમંત્રી જાહેરાત કરી હતી. 

વધુમાં તેમણે કહ્યું હતું કે હવે શહેરમાં ઇલેક્ટ્રીક ટુ વ્હીલરનો ઉપયોગ વધ્યો છે. ઇ-રિક્ષઆનો ઉપયોગ પણ વધ્યો છે. ત્યારે હવે પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશથી પ્રાંરભિક તબક્કે ઇલેક્ટીક કારનો ઉપયોગ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ