બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Education Minister Dharmendra Pradhan appeals students to join PM Modi's sixth edition of Pariksha Pe Charcha

PPC 2023 / PM મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ પર શિક્ષણ મંત્રીએ આપી મોટી માહિતી, વિદ્યાર્થીઓ જાણી લેજો

Hiralal

Last Updated: 03:23 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ 2023ની સાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું છે.

  • પીએમ મોદી ફરી એક વાર વિદ્યાર્થીઓને આપશે પરીક્ષાલક્ષી માર્ગદર્શન
  • 2023ની સાલમાં વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા
  • વાલીઓ અને વિદ્યાર્થીઓને આપ્યું આમંત્રણ
  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી માહિતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ માટે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને વિદ્યાર્થીઓને તેમાં જોડાવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે #ExamWarriors તૈયાર થઈ જા! ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાથે 'પરીક્ષા પે ચર્ચા' આવે છે. પરીક્ષા અને જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટેના ઉકેલો શીખો. #PPC2023 ભાગ લેવા માટે આજે http://innovateindia.mygov.in/ppc-2023/ પર તમારી જાતને નોંધણી કરાવો. 

30 ડિસેમ્બર, 2022 સુધી નોંધણી કરાવી શકશો 
સત્તાવાર વેબસાઇટ mygov.in દ્વારા 30 ડિસેમ્બર, 2022 સુધીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. આ અંગે શિક્ષણ મંત્રાલય તરફથી ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે.

પરીક્ષા પે ચર્ચા 2023: કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ innovateindia.mygov.in જાવ.
અહીં હોમ પેજ પર 'પીપીસી 2022' ની લિંક પર ક્લિક કરો.
અહીં 'પાર્ટિસિપેટ નાઉ' પર ક્લિક કરો અને લોગ ઇન થયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાંથી કોઈ એક પર ક્લિક કરો.
તમારા મોબાઇલ નંબર દ્વારા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
બધી વિગતો ભર્યા પછી, સબમિટ પર ક્લિક કરો.
છેલ્લે તેની પીડીએફ સેવ કરો.
સીધી લિંક સાથે રજીસ્ટર કરો

2018માં શરુ કરાયો હતો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 
પ્રથમ વખત 2018માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. આ પછી દર વર્ષે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, પરીક્ષા પે ચર્ચા 2023 સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને પરીક્ષા કિટ પણ આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ