બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / easy tips for job search get joining letter

તમારા કામનું / નોકરી શોધવામાં મુશ્કેલી થતી હોય તો આ સરળ ટિપ્સ કરો ફોલો, ઘરે બેઠા મળી જશે જોઈનિંગ લેટર

Arohi

Last Updated: 06:40 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી નવી નોકરી શોધી શકો છો.

  • આ ટિપ્સ ફોલો કરી મેળવો નોકરી 
  • ઘરે બેઠા મળશે જોઈનિંગ લેટર 
  • જાણો તમારે શું કરવાનું રહેશે 

જ્યારે આપણે માર્કેટમાં નવા હોઈએ છીએ અને નવી નોકરી શોધી રહ્યા છીએ ત્યારે નોકરી શોધવી ખૂબ મુશ્કેલ હોય છે કારણ કે આપણને ખબર નથી હોતી કે આપણે કઈ કંપનીમાં નોકરી કરવા ઈચ્છીએ છીએ. કઈ કંપનીમાં એવી નોકરીઓ શોધી શકાય જ્યાં તમે ફિટ થઈ શકો. 

પરંતુ હવે વસ્તુઓ પહેલા કરતા વધુ સરળ થઈ ગઈ છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે સરળતાથી નવી નોકરી શોધી શકો છો. આ ટિપ્સ એવી છે કે તેને ફોલો કરવાથી જોબની આખી પ્રક્રિયા ઘરે બેસીને ઓનલાઈન થઈ જશે અને તમને નોકરીની ઓફર પણ મળશે.

તમારા સમયનું રાખો ધ્યાન
નોકરી શોધતી વખતે ટાઈમ મેનેજમેન્ટનું ધ્યાન રાખો. જ્યારે પણ તમને કોઈ પણ જગ્યાએથી કોઈ મેઈલ મળે તો તરત જ તેનો જવાબ આપો. કારણ કે કેટલીકવાર કંપનીઓ ખૂબ જ ઝડપી ભરતી કરવા માંગતી હોય છે અને જો તમે સમયસર જવાબ આપવાનું ચૂકી ગયો તો તેઓ અન્ય કોઈને નોકરી પર રાખી શકે છે.

ફોલો કરો સોશિયલ મીડિયા 
કોઈપણ નોકરી માટે અરજી કરતા પહેલા, તમારે તમારી પોતાની ક્ષમતા અને ઈન્ટરેસ્ટ વિશે પણ જાણવું જોઈએ. જો તમે ફ્રેશર છો તો તમે આવા ગ્રુપમાં જોડાઓ જ્યાંથી તમને નોકરીની માહિતી મળે છે. આ માટે તમે સોશિયલ મીડિયાની મદદ લઈ શકો છો. આ ઉપરાંત રિક્રૂટમેન્ટ વેબસાઇટ પર તમારું એકાઉન્ટ પણ બનાવો અને સતત અપડેટ કરતા રહો.

એક્સપીરિયન્સ મેળવો 
કોલેજ પાસઆઉટ માટે નોકરી મેળવવી થોડી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં જો કોઈ તમને એવું કહીને ઇન્ટર્નશિપ આપી રહ્યું છે કે તમે સારું કામ કરશો તો તમને નોકરી પર રાખવામાં આવશે, તો તમે તેના પર વિચાર કરી શકો છો. આ સિવાય નાની જગ્યામાં નોકરીમાં જોડાવામાં અચકાવું નહીં. તમે વિચાર્યુ હોય તે પ્રમાણે પોસ્ટ ન મળે તેવું બની શકે. પરંતુ તમને કંઈક શીખવા મળશે.

રિજેક્શનથી શીખો 
જો તમને કોઈ કામ માટે રિજેક્ટ કરવામાં આવે તો ગભરાવાની જરૂર નથી તમને અહીંથી કંઈક શીખવા મળશે. જેના કારણે તમે રિજેક્ટ થયા છો તે ખામીઓને સુધારી લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ