બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / During the Narmada Parikrama, a canoe rider took a dip in the Vasi River in 6 Parikras

મોટી દુર્ઘટના ટળી / નર્મદા પરીક્રમા દરમિયાન નદીમાં ડુબી નાવડી, 6 પરીક્રમાં વાસી ડુબ્યા, ભારે જહેમતે આબાદ બચાવ

Dinesh

Last Updated: 03:46 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા પરીક્રમા દરમિયાન નાવડીમાં સવાર 6 પરીક્રમાં વાસી નદીમાં ડુબ્યા છે, જે ચાર માહીલા અને બે પુરુષનું NDRFની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું છે

  • નર્મદા પરીક્રમા દરમિયાન ડુબી નાવડી 
  • નાવડીમાં સવાર 6 પરીક્રમાં વાસી ડુબ્યા 
  • NDRFની ટીમે ભારે જહેમતે કર્યુ રેસ્ક્યુ


નર્મદા પરીક્રમા દરમિયાન 6 પ્રવાસીઓ ભરેલી નાવડી નદીમાં ડૂબવાની ઘટના સામે આવી છે. નર્મદા મૈયાની પરિક્રમા દરમિયાન નાવડીમાં સવાર 6 પરીક્રમાં વાસીઓ ડુબ્યા છે જે નાવડીમાં સવાર ચાર માહીલા અને બે પુરુષનું રેસ્ક્યુ કરાયુ છે

નાવડીમાં કોઈ પ્રકારની સુવિધા ન હોવાથી લોકોને હાલાકી 
પરિક્રમા દરમિયાન નાવડીનો બ્લેસિંગ ખોરવાઈ જતા 6 પરીક્રમા વાસીઓ નદીમાં ડૂબ્યા છે. જેમાં ચાર પુરૂષ અને બે મહિલાઓ સવાર હતી જે તમામ 6 લોકોનું NDRFની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું છે. જોકે પરિક્રમા માટે નાવડીમાં કોઈ પ્રકારની સુવિધા ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જરૂરી સુવિધામાં તંત્રનો દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું આ કિસ્સા પરથી જાણી શકાય છે.

નાવડીની પુરતી સગવડ ન હોવાથી પર્યટકોને હાલાકી
નાવડીની પુરતી સગવડ ન હોવાથી પર્યટકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો બીજી તરફ નર્મદા મૈયાની પરિક્રમા કરવા માટે અહીં હજારોની સંખ્યામાં લોકો પણ આવી રહ્યાં છે. આ કિસ્સા પરથી  પર્યટકોની સલામતીને લઈ પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે. તંત્ર દ્વારા કરવામાં આવતા વિવિધ સુવિધા દાવો આ કિસ્સા પરથી પોકળ સાબિત થાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ