બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / આરોગ્ય / Due to bad lifestyle young and small children are also victims of bone related diseases

હેલ્થ / આજથી જ તમારી આ આદતોમાં લાવો સુધારો, નહીં તો હાડકાં થઇ જશે ખોખલાં

Kishor

Last Updated: 06:30 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખરાબ લાઇફસ્ટાઇલને લીધે યુવા અને નાનાં બાળકો પણ હાડકાં સાથે જોડાયેલી બીમારીનો શિકાર થતાં હોય છે

  • યુવા અને નાનાં બાળકો હાડકાંની બીમારીનો શિકાર
  • આ આદતો હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે
  • સ્મોકિંગ હાડકાં માટે નુકસાનકારક છે

સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે હાડકાં નબળાં પડવા લાગે છે, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલ અને સ્ટ્રીટ ફૂડના લીધે સમય પહેલાં હાડકાં નબળાં થવા લાગે છે. આ કારણે યુવા અને નાનાં બાળકો પણ હાડકાં સાથે જોડાયેલી બીમારીનો શિકાર થતાં હોય છે. લોકો તેને નજરઅંદાજ પણ કરતા હોય છે, પરંતુ આગળ જતાં તે ગંભીર સમસ્યા બની જાય છે. તેથી આ સમસ્યાને શરૂઆતના સમયમાં કંટ્રોલ કરી લેવી જોઈએ. તમારી આ આદતો હાડકાંને નુકસાન પહોંચાડી શકે છે.

 

હાડકા નબળા થવાની કે શરીર દુખવાની ફરીયાદ હોય તો વાંચી લેજો, આ 4 પ્રકારના  તેલથી મળશે રાહત | joint pain relief tips bone strengthening oil tips mole  mustard and almond oil

 

  • તમે તમારા ભોજનમાં જેટલું મીઠાનું સેવન વધુ કરો છો એટલી ઝડપથી તમારા શરીરમાં રહેલ કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે.
  • પ્રોટીનનું વધુ સેવન કરવાથી હાડકાં નબળાં પડવા લાગે છે અને દુખાવાની સમસ્યા વધે છે. 
  • સ્મોકિંગ હાડકાં માટે નુકસાનકારક છે.
  • હદથી વધુ ઓછું વજન હોય તો તે પણ એક સમસ્યા છે. તે હાડકાંને પ્રભાવિત કરે છે
  • એક જગ્યાએ બેસીને તમે સતત કામ કરો તો પણ હાડકાં પર અસર પડે છે. તેથી શારીરિક ગતિવિધિઓ કરતાં રહેવી જોઈએ.

આ બાબતોનું ધ્યાન રાખશો તો નહીં થાય આર્થરાઇટિસની સમસ્યા | Keeping these  things in mind doesn't cause arthritis problem

સ્મોકિંગ થી પણ હાડકાને નુંકસાન થાય છે. આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તમાકુ અને તેનાથી બનેલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કેન્સર અને હ્રદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. તમાકુ એક મહામારીની જેમ છે, જે આરોગ્યના સૌથી મોટા જોખમમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે તમાકુના કારણે 80 લાખથી વધુ મોતને ભેટે છે. જેમાંથી 12 લાખ લોકોનું મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે થાય છે. સ્મોકિંગ હાડકાં માટે નુકસાનકારક છે.

  • સિગારેટ છોડવાના ફાયદા

  • સિગારેટ છોડવાથી આરોગ્યમાં સુધારો થાય છે અને લાઈફની ક્વોલિટી વધી જાય છે. 
  • પ્રિમેચ્યોર ડેથનું જોખમ ઓછું હોય છે, 10 વર્ષ સુધી લાઈફ એક્સપેક્ટેંસી વધી શકે છે. 
  • કાર્ડિયોવેસ્કુલર ડિસીઝ, કેન્સર અને પલ્મોનરી ડિસીઝનું જોખમ ઓછું રહે છે. 
  • કોરોનરી હાર્ટ ડિસીઝ તથા ક્રોનિક પલ્મોનરી ડિસીઝના દર્દીઓને રાહત મળે છે. 
  • ગર્ભવતી મહિલાઓ તથા ભ્રૂણના આરોગ્યમાં સુધારો થઈ શકે છે. 
  • (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ