બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / સ્પોર્ટસ / Cricket / Double blow to India, now these two players are out of the series against West Indies

INDvsWI / ભારતને ડબલ ઝટકો, વેસ્ટઇન્ડીઝ સામે સીરીઝમાંથી હવે આ બે ખેલાડીઓ થઇ ગયા બહાર

Megha

Last Updated: 11:38 AM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ વિના વેસ્ટઇન્ડીઝ આવવાવાળી ભારતીય ટીમને હવે આ બે ખેલાડીઓનો પણ સાથ નહીં મળે.

  • ટીમનાં બે સ્ટાર ખેલાડી આખી સીરીઝથી બહાર થઇ ગયા
  • કે એલ રાહુલ કોરોના સંક્રમિત થયા 
  • શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારત 3 રનથી પહેલી વનડે મેચ જીતી હતી 

ભારતને વેસ્ટઇન્ડીઝ સામેની મેચ ટુર પર બે મોટા ઝટકા લાગ્યા છે. ટીમનાં બે સ્ટાર ખેલાડી આખી સીરીઝથી બહાર થઇ ગયા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ વિના વેસ્ટઇન્ડીઝ આવવાવાળી ભારતીય ટીમને હવે રવીન્દ્ર જાડેજા અને કે એલ રાહુલનો સાથ પણ નહીં મળે. રીપોર્ટ અનુસાર બંને ખેલાડીઓ સીરીઝમાંથી બહાર થઇ ગયા છે. પોર્ટ ઓફ સ્પેનમાં રમવામાં આવેલ પહેલા વનડે મેચથી પહેલા જ જાડેજાને તેના ડાબા પગના ગોઠણ પર ઘા લાગ્યો હતો જેને કારણે તે વન ડે સીરીઝથી બહાર થઇ ગયા છે. 

કોરોના સંક્રમિત રાહુલ 
એ સમયે કે એલ રાહુલ કોરોના સંક્રમિત થઇ ગયા છે અને એ ટી20 સીરીઝથી બહાર થઇ ગયા છે. જો કે એક એલ રાહુલ વેસ્ટઇન્ડીઝ સામેની વનડે સીરીઝનો હિસ્સો નહતા એમને પણ આ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. પણ એ ટી20 સીરીઝના મહત્વના હિસ્સા હતા. ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વનડે સીરીઝ પછી 5 ટી 20 મેચ રમવામાં આવશે જેની શરુઆત 29 જુલાઈથી થવા જઈ રહી છે. હવે કે એલ રાહુલ અ ટી20 સીરીઝથી બહાર થઇ ગયા છે એવી ખબર સામે આવી રહી છે. 

જાડેજાના ઘા પર બીસીસીઆઈ બોલી 
જો કે આ બંને ખેલાડી મેચની બહાર થઇ ગયા છે એ વાત કર બિસિસિઆઇ એ કોઈ ઓફીશીયલ નિવેદન આપ્યું નથી. વેસ્ટઇન્ડીઝ સામેની પહેલી મેચ દરમિયાન જાડેજાના ઘા પર અપડેટ આપતા કહ્યું હતું કે તેઓ શરૂઆતી 2 વનડેથી બહાર થઇ ગયા છે અને હાલ એમની હાલત પર મેડીકલ ટીમ નજર રાખીને બેઠી છે. સાથે જ ત્રીજા વનડે મેચમાં એ રમશે કે નહીં એ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. જો કે ભારતને અ બે ઝટકા લાગ્યા પછી પણ પહેલો વનડે મેચ જીતવામાં સફળ થયું હતું. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારત 3 રનથી પહેલી વનડે મેચ જીતી ગયા હતા. અ મેચથી શુભમન ગીલ લગભગ દોઢ વર્ષ પછી વનડે ટીમમાં પરત આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ