બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Donate these things in need on the day of Uttarayana

Makar Sankranti 2024 / ઉત્તરાયણના દિવસે જરૂર કરો આ વસ્તુઓનું દાન: ધોવાઈ જશે જીવનના પાપ, ધન-ધાન્યથી સંપન્ન રહેશે પરિવાર

Pooja Khunti

Last Updated: 01:17 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Makar Sankranti 2024: આ વખતે મકરસંક્રાંતિનું પર્વ 15 જાન્યુઆરીનાં રોજ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્નાન, ઉબટન, હવન, અલ્પાહાર, ભોજન અને દાન આ છ કાર્યો તલ વડે કરવામાં આવે છે.

  • મકરસંક્રાંતિનાં દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે
  • કેટલાક લોકો મકરસંક્રાંતિનાં દિવસે ઉપવાસ પણ કરે છે
  • તાંબાનાં વાસણથી સૂર્યદેવને જળ અર્પણ કરવું

ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ છે. સૂર્ય ભગવાનની એક રાશિમાંથી બીજી રાશિમાં અવરજવરને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રીતે એક વર્ષમાં 12 સંક્રાન્તિઓ આવે છે. આમાંથી કેટલીક સંક્રાન્તિ પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે મકરસંક્રાંતિનું પર્વ 15 જાન્યુઆરીનાં રોજ છે. પૌરાણિક ગ્રંથો અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્નાન, ઉબટન, હવન, અલ્પાહાર, ભોજન અને દાન આ છ કાર્યો તલ વડે કરવામાં આવે છે. આ દિવસે રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ તલ, ગોળ, બાજરીનો દલિયા, ખીચડી, ઘી, કપડાં, ધાબળા વગેરેનું દાન કરવામાં આવે છે.

શુભ કાર્યોની શરૂઆત થાય છે 
કેટલાક લોકો મકરસંક્રાંતિનાં દિવસે ઉપવાસ પણ કરે છે. મકરસંક્રાંતિનાં દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. લોકો નદી અને તળાવે જઈને સ્નાન કરે છે. આ સાથે ખિચડી અને તલનું દાન કરે છે. લોકો ફરી પોતાના પરિવારમાં થનાર લગ્ન અને શુભ કાર્યની શરૂઆત કરે છે. 

કઈ વસ્તુનું દાન કરવું 
મકરસંક્રાંતિનાં દિવસે સવારે તલનાં ઉબટનથી સ્નાન કર્યા બાદ આંગણામાં ચોરસ બાંધીને આઠ પાંખડીવાળા કમળની અલ્પના કરવામાં આવે છે અને તેમાં સૂર્યદેવનું આહ્વાન કરવામાં આવે છે. સૂર્યોદય થયા બાદ સૂર્ય મંત્રનાં ઉચ્ચારણ સાથે તાંબાનાં વાસણથી સૂર્યદેવને જળ અર્પણ કરવું. ત્યારબાદ ખિચડી માટે કઠોળની દાળ, ચોખા, તલ, ગોળ, ઘી, શાકભાજી, ફળ, તલનાં લાડુ અને રેવડીનું દાન કરવું જોઈએ. ધાબળા, ઊની કપડાં અને નવા વાસણો પણ 14 ની સંખ્યામાં દાનમાં આપવામાં આવે છે. સંક્રાંતિના દિવસે આપવામાં આવેલું દાન તમને પાપમાંથી મુક્તિ અપાવે છે. 

વાંચવા જેવું: કન્યા, કુંભ, ધનુ સહિત આ 4 રાશિન માટે ઉત્તરાયણ અતિશુભ: થશે અનેક લાભ, ભાગ્યનો થશે ઉદય

ઉત્તરાયણના અને દક્ષિણાયન 
આ દિવસે સૂર્યદેવ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલા માટે મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવ ઉતરાયણ થાય છે. મકરસંક્રાંતિ સૂર્યનાં ઉતરાયણને અને કર્ક સંક્રાંતિ સૂર્યનાં દક્ષિણાયન થવાને કહેવામાં આવે છે. ઉત્તરાયણ કાળ દરમિયાન સૂર્ય ભગવાન ઉત્તર તરફ વળે છે અને દક્ષિણાયન કાળ દરમિયાન સૂર્ય ભગવાન દક્ષિણ તરફ વળે છે. મકરસંક્રાંતિ પર સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ