બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / Extra / donald-trump-botches-north-korea-sanctions-announcement-sparking-widespread-confusion

NULL / ટ્રમ્પે કરી મોટી જાહેરાતઃ અમેરિકા અને ઉત્તર કોરિયાનાં સંબંધો સુધરવાની રાહ પર

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાએ ઉત્તર કોરિયા પર લગાવેલા પ્રતિબંધો બાદ બંને દેશો વચ્ચે ફરી સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂ-ટર્ન લેતાં એવો નિર્ણય લીધો છે કે, બંને દેશો વચ્ચે સંબંધો સુધર્યા છે. ત્યારે શું છે ટ્રમ્પ પ્રશાસનનો મહત્વપૂર્ણ નિર્ણય તેને જોઇએ આ અહેવાલમાં.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે લાંબા સમય બાદ ફરી સંબંધો સુધરતા દેખાઇ રહ્યાં છે. છેલ્લે ટ્રમ્પ અને કિમ વચ્ચે મતભેદ થયાં બાદ હાલ બંને દેશો વચ્ચે તણાવ ભર્યો માહોલ હતો. તેવામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનાં ટ્વિટર હેન્ડલ પર નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.



રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વિટ કરતા કહ્યું કે, અમેરિકાનાં નાણાં મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે, ઉત્તર કોરિયા પર પહેલેથી જ લગાવેલાં પ્રતિબંધો બાદ હવે તેનાં પર વ્યાપક સ્તરે પ્રતિબંધ લગાવવામાં આવશે. મેં આજે આ વધારાનાં પ્રતિબંધોને પરત લેવાનો આદેશ આપી દીધાં છે.



જો કે, ટ્રમ્પે પોતાનાં ટ્વિટમાં નોર્થ કોરિયા પર કયાં પ્રતિબંધોની વાત કરી રહ્યાં છે તે સ્પષ્ટ નથી. ટ્રમ્પનાં આ ટ્વિટથી મંત્રાલયનાં અધિકારીઓ આશ્ચર્યમાં છે. કારણ કે, મંત્રાલયે કોઇ નવા પ્રતિબંધની શુક્રવારે જાહેરાત કરી ન હોતી. વ્હાઇટ હાઉસે આ જાહેરાત સામે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી કે ટ્રમ્પ કયા પ્રતિબંધોની વાત કરી રહ્યાં છે. પરંતુ જો હકીકતમાં ટ્રમ્પ ઉત્તર કોરિયા પરનાં પ્રતિબંધો ઉઠાવી દેશે તો ફરી બંને દેશ વચ્ચેનાં સંબંધોમાં સુધાર આવી શકે છે. ત્યારે જોવું રહ્યું કે, આ બંને દેશ ફરી એકસાથે બેસી શકે છે કે નહીં.
 
અમેરિકાનાં નાણાં મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે, ઉત્તર કોરિયા પર પહેલેથી જ લગાવેલાં પ્રતિબંધો બાદ હવે તેનાં પર વ્યાપક સ્તરે પ્રતિબંધ લગાવવામાં આવશે. મેં આજે આ વધારાનાં પ્રતિબંધોને પરત લેવાનો આદેશ આપી દીધાં છે.
- ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપતિ, અમેરિકા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ