બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / does exercising after a heart attack speed up recovery know what experts say

હેલ્થ / શું હાર્ટ એટેક બાદ એક્સરસાઇઝ કરવાથી રિકવરી જલ્દી આવી જાય? જાણો શું કહે છે એક્સપર્ટ

Manisha Jogi

Last Updated: 04:25 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એટેક આવ્યા પછી કસરત કરવી જોઈએ કે નહીં. આ પ્રકારે કરવું તે ફાયદાકારક છે કે નુકસાનકારક તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે
  • યુવાઓ પણ આ બિમારીની ચપેટમાં આવી રહ્યા છે
  • હાર્ટ એટેક આવ્યા પછી કસરત કરવી જોઈએ કે નહીં

કોરોના પછી હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. પહેલા આ સમસ્યા માત્ર વૃદ્ધમાં જોવા મળતી હતી, પરંતુ યુવાઓ પણ આ બિમારીની ચપેટમાં આવી રહ્યા છે. ડૉકટર્સ જણાવી રહ્યા છે કે, લોકો હેલ્ધી રહેવા માંગે છે અને હાર્ટ હેલ્ધી કરવા માંગે છે. આ કારણોસર સતત કસરત કરવી જોઈએ અને હેલ્ધી ડાયટનું સેવન કરવું જોઈએ. અનેક લોકોના મનમાં સવાલ થાય છે કે, જે લોકોને હાર્ટ એટેક આવ્યા પછી કસરત કરવી જોઈએ કે નહીં. આ પ્રકારે કરવું તે ફાયદાકારક છે કે નુકસાનકારક તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

હાર્ટ એટેક પછી કસરત કરવી જોઈએ?

નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, હાર્ટ એટેકના દર્દીઓએ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાર્ટ એટેક પછી હળવી કસરત કરવાથી ફાયદો થઈ શકે છે. આ પ્રકારે કરવાથી ફિઝીકલ એક્ટિવિટી યોગ્ય પ્રકારે થાય છે અને દર્દીઓને ફાયદો તઈ શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલ એક સ્વીડિશ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, હાર્ટ એટેક આવ્યા પછી હળવી કસરત કરવાથી મરવાનું જોખમ ઓછું રહે છે. જે લોકો કસરત કરતા નથી તે લોકો પર મૃત્યુનું જોખમ વધુ રહે છે. 

કેવી કસરત કરવી જોઈએ?
હાર્ટ એટેકના દર્દીઓએ ડોકટરની સલાહ લીધા વગર કસરત ના કરવી જોઈએ. હાર્ટ એટેક પછી તબિયતમાં થોડો ઘણો સુધારો થાય તો ચાલવા જરૂર જવું જોઈએ, પરંતુ ધીમે ધીમે ચાલવું જોઈએ. હાર્ટ એટેક આવ્યા પછી ભારે કસરત ના કરવી જોઈએ, જેથી હાર્ટને નુકસાન થઈ શકે છે. 

હાર્ટ એટેક પછી આરોગ્યની કાળજી?

  • ખુલ્લી હવામાં સહેર કરવા જવું. 
  • ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું.
  • ધીમે ધીમે ચાલવું. 
  • નિયમિતરૂપે ચેકઅપ કરાવવું. 
  • હેલ્ધી ડાયટ લેવી. 
  • મીઠાયુક્ત અને તળેલા ભોજનનું સેવન ના કરવું, ફળ તથા શાકભાજીનું સેવન કરવું.
  • સમયાંતરે કિડની ફંક્શન ટેસ્ટ, ECG લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવતા રહો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ