બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / આરોગ્ય / do these 5 things as soon as you wake up in the morning you will lose weight fast

Health Tips / શું તમારે પણ વજન ઘટાડવું છે? તો રોજ ફોલો કરો આ 5 ટિપ્સ, નહીં થવું પડે જીમ સુધી લાંબુ

Manisha Jogi

Last Updated: 08:50 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે જીમ જવા માટે ટાઈમ નથી, તો આ આદતોને રૂટીનમાં શામેલ કરીને ઝડપથી વજન ઓછું કરી શકો છો.

  • મેદસ્વીતા સૌથી મોટી પરેશાની
  • તમારી પાસે જીમ જવા માટે ટાઈમ નથી?
  • આ આદતોને રૂટીનમાં શામેલ કરીને ઝડપથી વજન ઓછું કરી શકાય છે

આજના સમયમાં લોકો માટે મેદસ્વીતા સૌથી મોટી પરેશાની બની ગઈ છે. વધતા વજનને કારણે પર્સનાલિટી ખરાબ થાય છે, ઉપરાંત આરોગ્ય માટે પણ ખૂબ જ જોખમી છે. જો તમારી પાસે જીમ જવા માટે ટાઈમ નથી, તો આ આદતોને રૂટીનમાં શામેલ કરીને ઝડપથી વજન ઓછું કરી શકો છો. નિષ્ણાંતો અનુસાર વજન ઓછું કરવા માટે એવી આદતો અપનાવવી જોઈએ, જેનાથી તમારા આરોગ્યને નુકસાન ના થાય. અહીંયા અમે તમને એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે અપનાવીને તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો. 

સવારે આરોગ્યપ્રદ નાશ્તો કરવો જરૂરી છે
નાશ્તાને સૌથી મહત્ત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે. તમે જે કંઈપણ નાશ્તામાં લો છો, તેનાથી આખા દિવસ દરમિયાન કામ કરવાની ઊર્જા મળે છે. 

હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ
નાશ્તામાં હાઈ પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી સરળતાથી વજન ઘટાડી શકાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. 

સવારે ઉઠીને પાણી પીઓ
સવારે ઉઠીને સૌથી પહેલા બે ગ્લાસ પાણી પીવું જોઈએ, જેથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. પાણીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને કેલરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે. 

યોગ્ય ઊંઘ લેવી જરૂરી છે
કહેવામાં આવે છે કે, ઊંઘ પૂરી ના થાય તો ભૂખ વધુ લાગે છે. વધુ સમય સુધી જાગવાથી ભૂખ લાગે છે. જેથી તમે રાત્રિના સમયે તમે બિનઆરોગ્યપ્રદ ભોજનનું સેવન કરવા લાગો છો. 

એક્ટિવ લાઈફસ્ટાઈલ ફોલો  કરો
જો તમને સવારે જીમ જવાનો અથવા કસરત કરવાનો ટાઈમ ના મળતો હોય તો તમારે તમારી લાઈફસ્ટાઈલ એક્ટીવ બનાવવી જોઈએ. સવાર સાંજ ચાલવા જવું જોઈએ. 

પોર્શન કંટ્રોલ
પોર્શન કંટ્રોલ વજન ઓછું કરવા માટેની સૌથી સરળ રીત છે. નાશ્તા, લંચ અને ડીનરમાં આરોગ્યપ્રદ તથા હળવી વસ્તુઓ શામેલ કરીને સરળતાથી વજન ઓછું કરી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ