બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / do not ignore these covid 19 symptoms

Health Tips / તાવ ના હોય તો કઈ રીતે ખબર પડે કે કોરોના છે કે નહીં? આ 10 લક્ષણો છે મોટા સંકેત

Kavan

Last Updated: 08:39 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની એક પછી એક લહેર આવવાની આશંકાઓ વચ્ચે જાણો કોરોનાનાં નવા લક્ષણો

  • કોરોનાની બીજી લહેરે વધારી ચિંતા 
  • તાવ વગર પણ કેટલાક લક્ષણો છે કોરોનાના 
  • જાણી લેશો તો થશે ફાયદો 

કોરોનોની બીજી લહેરમાં કોરોનાનાં લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. એક્સપર્ટ કહે છે કે આ બિમારીનાં શરૂઆતનાં લક્ષણો જો પારખી લઈએ તો દર્દીનો જીવ બચાઈ શકાય છે. કોરોનોમાં મોટા  ભાગના લોકોને શરૂઆતમાં ખૂબ જ તાવ આવવાની ફરિયાદ હોય છે. પણ આનાથી ઊલટું અમુક કિસ્સાઓમ તાવ નાં આવતો હોવા છતાં પણ કોરોના પોઝિટિવ આવે છે. તો આ કિસ્સામાં બીજા લક્ષણો પારખીને તમે કોરોનાને ઓળખી શકો છો. 

ayush ministry guidelines for immunity strong from coronavirus

લાલ આંખ થવી 

ચીનમાં થયા અભ્યાસ મુજબ, નવા સ્ટ્રેન પર રિસર્ચ કરતાં કેટલાક ખાસ લક્ષણો ધ્યાનમાં આવ્યા છે. ઇન્ફેકશનના આ નવા વેરિયન્ટમાં માનવીની આંખ લાલ કે પછી ગુલાબી થઈ જાય છે. આ સિવાય આંખ પર સોજો કે તેમાંથી પાણી નીકળવું, આ પણ એક લક્ષણ છે. 

સતત ખાંસી 

સતત ખાંસી આવવી એ પણ કોરોના સંક્રમિતની ઓળખાણ છે. પણ સામાન્ય ખાંસી કે પછી કોરોના દ્વારા થયેલ ખાંસી વચ્ચે ભેદ પારખવો ઘણો મુશ્કેલ છે. જો વધુ પડતી ખાંસી આવે તો તેને કોરોના સમજી ને દવા કરાવવી 

શ્વાસ લેવામાં તકલીફ 

કોરોનાની બીજી લહેરમાં કેટલાય દર્દીઓ એવા સામે આવ્યા જેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આવામાં અસ્થમાનાં દર્દીઓને વધુ તકેદારી રાખવાની જરૂર છે. એટલે કે જો ઑક્સીમીટર પર ઓક્સિજન 94 થી નીચે આવે તો ડોકટરનો સંપર્ક કરી જ લેવો.

છાતીમાં દુખાવો 

છાતીમાં દુખાવો થવો એ કોરોનાનું ઘાતક લક્ષણ માનવામાં આવે છે. મોટાભાગની હોસ્પિટલમાં આ જ પ્રકારના દર્દીઓની ભરતી કરવામાં આવે છે. જો તમને સહેજ પણ આવો દુખાવો અનુભવાય તો તરત જ ડૉકટરનો સંપર્ક કરો 

ટેસ્ટ અને સુગંધ જતી રહેવી 

સ્વાદ અને ગંધ જતી રહેવા એ કોરોનાના એકદમ સામાન્ય લક્ષણ છે. તાવ આવ્યા પહેલા આ લક્ષણ દેખાઈ છે. જે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. છેલ્લે કોરોના શરીરમાંથી ગયા બાદ પણ આ અનુભવાય છે. 

new covid outbreak could be due to lack of antibodies in seropositive people csir survey

થાક લગાવો

ખાંસી અને તાવ ઉપરાંત કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિને થાક ઘણો લાગે છે. અને શરીરમાં નબળાઈ પણ આવી જાય છે. આ થાક સહન કરવો એ ઘણો મુશ્કેલ હોય છે. 

ડાયેરિયા થઈ જવા 

કોરોનાનાં નવા લક્ષણોમાં હવે ડાયેરિયાનો સમાવેશ થાય છે. પેટમાં દુખાવો અને ઊલટી પણ થાય છે. 

સ્નાયુઓ અને સાંધામાં દુખાવો

કોરોનાથી સંક્રમિત દર્દીઓ કે જે મોટા ભાગે વૃધ્ધ છે, તે લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. એક રિપોર્ટ મુજબ સ્નાયુઓમાં દુખાવો ત્યારે થાય છે જ્યારે વાયરસ શરીરના કોષો પર હુમલો કરે છે. આ લક્ષણ ઘણા જ ગંભીર લોકોમાં જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ