બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / disturbed-areas-act-implement-in-some-area-vadodara-and-surat

NULL / VIDEO: સુરત-વડોદરાના કેટલાક વિસ્તારમાં લગાવાયો અશાંત ધારો

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતના વોર્ડ નંબર 1થી 12માં અશાંત ધારો લાગુ કરાયો છે. તો વડોદરાના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ધારો લાગુ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ધારો લાગુ કરવામાં આવતા હવે કોઈપણ સ્થાવર મિલકતોના વેચાણ માટે જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ભાજપના ધારાસભ્યોઓ આ ધારો લાગુ કરવા માટે માગ કરી હતી. આ ધારાની ટૂંકી સમજ સમજીએ તો મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. 

જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. કોમી તોફાની પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવવામાં આવ્યો હતો. તોફાનો બાદ કેટલાક ધર્મના લોકો મિલકતો પચાવી પાડતા હતા જેના કારણે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. 

<iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/zNg3Kyd3pnk" frameborder="0" allowfullscreen></iframe>
 
  • મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે 
  • મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે 
  • કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે 
  • મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે 
  • કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે 
  • કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય 
  • કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી 
  • જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો 
  • તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા 
  • કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી 

અશાંત ધારા એટલે શું? 
 
  • મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે 
  • મિલકત વેચવા માટે કલે~ટરને જાણ કરવી પડે 
  • કલે~ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે 
  • મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે 
  • કલે~ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે 
  • કલે~ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય 
  • કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ-વેચાણની ફરિયાદો હતી 
  • જેના પગલે અશાંત ધારા નામે કાયદો બનાવાયો 
  • તોફાનો બાદ ખાલી પડેલી મિલકતો પચાવી પાડતા હતા 
  • કોમી વૈમનસ્ય વધે નહી તે માટે અશાંત ધારો ઉપયોગી 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ