બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / disney plus hotstar new web series on hanumanji people comment

મનોરંજન / 'ધ લેજેન્ડ ઓફ હનુમાન'નું ટીઝર જોઈ ફેન્સ થયા ખુશ, કહ્યું- 'આદિપુરૂષ' વાળા કંઈક શીખો

Arohi

Last Updated: 02:21 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Legend Of Hanuman: ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતાની એનિમેટેડ વેબ સીરિઝ 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'ની ત્રીજી સીઝનની ઝલક શેર કરી દીધી છે. પરંતુ ફેન્સ આદિપુરૂષના નિર્માતાઓને નિશાના પર લઈ રહ્યા છે.

  • ડિઝની પ્લસ હોટસ્ટાર લઈને આવ્યું 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'
  • 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'નું ટીઝર થયું રિલીઝ 
  • ટીઝર જોઈ યુઝર્સે કહ્યું, "આદિપુરૂષ" વાળા કંઈ શીખો 

આદિપુરૂષને રિલીઝ થયે લગભગ પંદર દિવસ થઈ ચુક્યા છે. ફિલ્મના ગ્રાફિક્સ, ડાયલોગ અને કેરેક્ટરાઈઝેશનની ખૂબ જ આલોચના કરવામાં આવી રહી છે. પ્રભાસ, કૃતિ સેનન અને સેફ અલી ખાનની આદિપુરૂષ નિર્માતાઓની આશા પ્રમાણે પ્રદર્શન ન કરી શકી. 

પરંતુ હવે ડિઝ્ની પ્લસ હોટસ્ટારે 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'ની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેને જોઈને ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે અને આદિપુરૂષના નિર્માતાઓને તેના પાસેથી શીખવાની પણ સલાહ આપી રહ્યા છે. 

'ધ લેજેન્ટ ઓફ હનુમાન'નું ટિઝર રિલીઝ 
ડિઝ્ની પ્લસ હોટસ્ટારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'નું ટીઝર રિલીઝ કર્યું છે અને લખ્યું, "જેની જોવાઈ રહી હતી આતુરતાથી રાહ, આવી રહ્યા છે મહાબલી હનુમાન. જુઓ મહાબલી હનુમાનજીની સ્ટોરીનું નેક્સ્ટ ચરણ. જલ્દી જ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી રહ્યું છે 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'નું સીઝન 3."

આ રીતે 'ધ લેજેન્ટ ઓફ હનુમાન'ના સીઝન ત્રણના ટીઝર પર ફેન્સ ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. એક કમેન્ટ આવી છે કે આદિપુરૂષ વાળા શીખો. એક શખ્સે લખ્યું છે કે અમને આ જોઈએ ન કે ઓમ રાઉતની આદિપુરૂષ. ત્યાં જ એક કમેન્ટ આવી છે કે આદિપુરૂષ કરતા ખૂબ વધારે સારૂ. આ રીતે ટીઝરના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ