બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / બોલિવૂડ / director paul haggis charged for assault with girl paul denied allegations know more

આરોપ / ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા પોલ હેગીસ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ, ઇટલીમાંથી થઈ ધરપકડ

Arohi

Last Updated: 12:32 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલ હૈગિસ એક ઓસ્કર વિજેતા છે તેમની ચર્ચિત ફિલ્મ 'ક્રેશ' માટે તેમને ઓસ્કરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં જ તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે.

  • પોલ હૈગિસ એક ઓસ્કર વિજેતા છે
  • તેમના પર યૌન ઉત્પીડનનો આરોપ છે
  • જાણો શું છે સમગ્ર મામલો 

ઓસ્કર વિજેતા કનાડિયન નિર્દેશક પોલ હૈગિસને લઈને એક મોટી ખબર સામે આવી રહી છે. પોલની યૌન ઉત્પીડન કેસમાં દક્ષિણી ઈટલીમાં ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને હવે  એક મોટી અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં જાણકારી સામે આવી છે કે પોલે પોતાના પર લાગેલા ગંભીર આરોપોને ખારીજ કરી દીધા છે. તેમણે પોતાની સ્પષ્ટતા આપતા પોતાના પર લાગેલા આરોપ નકારતા નિવેદન આપ્યું છે. 

વર્ષ 2017માં ફિલ્મ અને ટેલીવિઝનના સ્ટોરી રાઈટર, નિર્માતા અને નિર્દેશક પોલ હૈગિસની યૌન ઉત્પીડનના આરોપ હેઠળ ઈટલીમાં ધરપડક કરવામાં આવી છે. પોલ પર આરોપ છે કે તેમણે દક્ષિણી ઈટલીના ઓસ્ટુનીમાં એક યુવતી સાથે બે દિવસ સુધી કથિત રૂપથી બલાત્કાર કર્યો છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. 

પોલે કરી સ્પષ્ટતા 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલ હૈગિસે પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા છે. પોતાની સ્પષ્ટતામાં પોલે કહ્યું છે કે હું નિર્દોષ છું. આ બધા આરોપ ખોટા છે. આગળ તેમણે કહ્યું કે જલ્દી બની શકે છે કે આ મામલા પર તપાસ કરવામાં આવે કારણ તે મેં એવું કંઈ નથી કર્યું. જણાવી જઈએ કે હૈગિસે નિવેદન પોતાના વકિલ દ્વારા આપ્યું છે. તેમના વકીલે જણાવ્યું કે પોલ નિર્દોષ છે. 

કોણ છે પોલ હૈગિસ? 
તમને જણાવી દઈએ કે 69 વર્ષના પોલ હૈગિસ એક ઓસ્કર વિજેતા પણ છે. તેમને ચર્ચિત ફિલ્મ ક્રેશ માટે ઓસ્કર મળ્યો હતો.  ત્યાં જ બ્રિડિસી પ્રાંતના ઓસ્ટુની શહેરમાં મંગળવારે શરૂ થઈ રહેલા એલોરા ફિલ્મ ફેસ્ટિવલમાં હૈગિસ મુખ્ય અથિતિની રીત આવવાના હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ સમારોહ પહેલા પીડિતા પોલ હૈગિસની સાથે રહી  રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ