બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / dinesh karthik fumbles in ipl 2023 people recalled dhoni 7 years video goes viral

ક્રિકેટ / RCB vs LSGમાં દિનેશ કાર્તિકે જે કર્યું તે જોઇ લોકોને આવી ધોનીની યાદ, 7 વર્ષ જૂનો VIDEO વાયરલ

Arohi

Last Updated: 09:51 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 RCB vs LSG: દિનેશ કાર્તિકે સોમવારે લખનૌઉ સુપર જાયન્ટ્સ સામે જે કર્યુ તેના બાદ લોકોને એમએસ ધોનીની યાદ આવી રહી છે. કાર્તિકની એક ભૂલથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છેલ્લા બોલ પર હારનો સામનો કરવો પડ્યો.

  • દિનેશ કાર્તિકના બફાટ બાદ લોકોને આવી ધોનીની યાદ 
  • કાર્તિકની એક ભૂલથી બેંગ્લોરને મળી હાર 
  • વાયરલ થઈ રહ્યો છે જુનો વીડિયો 

IPL 2023માં સોમવારે લખનૌઉ સુપર જાયન્ટ્સે રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. આ મેચનો નિર્ણય છેલ્લા બોલ પર થયો. બોલર હતો હર્ષલ પટેલ. બેટર હતો આવેશ ખાન. પટેલે બોલ ફેંક્યો અને આવેશ ખાન ચુકી ગયા. 

બેંગ્લોરના ફેંસ નિરાશ 
વિકેટકીપર દિનેસ કાર્તિકના હાથે લખનૌઉના બોલરોએ રન લીધા અને જીત મેળવી. ત્યાર બાદ ઘણા લોકોને હવે મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી રહી છે. આ મેચમાં બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા બે વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા. 

લખનૌઉ માટે આ લક્ષ્ય મુશ્કેલ હતો પરંતુ છેલ્લા બોલ પર તેણે આ લક્ષ્ય હાસિલ કરી લીધો અને એક વિકેટથી જીત હાસિલ કરી બેંગ્લોરના ફેંસને નિરાશ કર્યા. 

 

કાર્તિકની ભૂલ પર લોકોને ધોનીની આવી યાદ 
છેલ્લા બોલ પર જે રન ગયા તે બચી પણ શરતા હતા પરંતુ કાર્તિકે એક ભૂલ કરી દીધી જેની ભૂલ ટીમને ભોગવવી પડી. 

કાર્તિક છેલ્લા બોલને પકડી ન શક્યા અને બોલ તેમના હાથમાંથી છૂટી ગઈ જેના કારણે લખનૌઉના બોલરોને સરળતાથી તેમના હાથથી રન લેવાનો મોકો મળ્યો. ત્યારે બધાનો ધોનીની યાદ આવી અને હવે તેનો સાત વર્ષ જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

ભારત અને બાંગ્લા દેશની મેચનો વીડિયો વાયરલ 
આ વીડિયો ટી20 વિશ્વ કપ-2016માં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચનો છો. આ મેચમાં ધોનીએ છેલ્લા બોલ પર પોતાની સમજશક્તિનો ઉપયોગ કરીને ગ્લબ્ઝ કાઢી નાખ્યા હતા. બોલિંગ કરી રહ્યા હતા હાર્દિક પંડ્યા. 

પંડ્યાએ બોલા ફેંક્યો જેના પર બોલર બોલ ચૂકી ગયો અને ધોનીએ શાંતીથી હોલને પકડીને દોડીને સ્ટંપ ઉડાવી દીધા. કાર્તિકની હરકતને જોતા લોકોને હવે ધોનીની યાદ આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ધોની જેવો કોઈ વિકેટકીપર ન હોઈ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ