બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / dia mirza deliver a baby boy in may

બોલીવૂડ / માતા બની દિયા મિર્ઝા : 2 મહીના પહેલા જ પ્રી-મેચ્યોર દિકરાને જન્મ આપ્યો, સોશ્યલ મિડીયા પર આપી જાણકારી

Kinjari

Last Updated: 01:46 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યાં હતા અને લગ્નના તરત બાદ તેની પ્રેગનેન્સી પણ ટૉક ઓફ ધ ટાઉન બની હતી. દિયાએ મે મહીનામાં બાળકને જન્મ આપ્યો છે.

  • દિયા મિર્ઝા બની માતા
  • પ્રી-મેચ્યોર બાળકને આપ્યો જન્મ
  • સોશ્યલ મિડીયા પર શૅર કરી તસવીર 

દિકરાને આપ્યો જન્મ 

દિયા મિર્ઝાએ 14 મેના રોજ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મના લાંબા સમય બાદ તેણે આ માહીતી ફેન્સને આપી છે. તેણે ઇન્સ્ટા પર પોસ્ટ કરી અને જણાવ્યું કે, કેટલીક કોમ્પ્લિકેશનના કારણે પ્રી મેચ્યોર બેબીને જન્મ આપવો પડ્યો હતો. તેની સાથે સાથે સેલેબ્સે તેને શુભકામનાઓ પણ પાઠવી હતી. 

કરિશ્માએ કહ્યું, બધાઇ દિયા અને વૈભવ, અનુષ્કા શર્માએ કહ્યું, બંનેને ખુબ વધાઇ અને બેબીને ખુબ પ્રેમ, બિપાશાએ લખ્યું, પ્રેમ પ્રેમ અને બહુ બધો પ્રેમ. તમને જણાવી દઇએ કે, 15 ફેબ્રુઆરીના રોજ દિયાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના દોઢ મહીનામાં જ પોતાની પ્રેગનેન્સીની જાણકારી ફેન્સને આપી દીધી હતી. 

 

 

દિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, એક બાળક પેદા કરવા માટે હંમેશા નક્કી કરવુ પડે છે કે તમારુ હ્રદય તમારા શરીરની બહાર ફરી રહ્યું છે. આ શબ્દ આ સમયે મને અને વૈભવને એક સાથે જોડી રહ્યાં છે. અમારા હ્રદયનો ધબકારો અમારા દિકરા અવ્યાન આઝાદ રેખીનો જન્મ 14 મેના રોજ થયો હતો. અત્યારે તે નિયોનૈટલ ICUમાં એડમિટ છે અને ડૉક્ટર્સની દેખરેખમાં છે. 

સાહિલ સંઘા સાથે કર્યા હતા પહેલા લગ્ન 

2014માં દિયાએ પોતાના બિઝનેસ પાર્ટનર સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2019માં બંને જુદા થઇ ગયા હતા. વૈભવ રેખીના પહેલા લગ્ન યોગ અને લાઇફસ્ટાઇલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની એક દિકરી છે જેનું નામ સમાયરા છે. દિયાએ 2000માં મિસ ઇન્ડિયા એશિયા પેસિફીકનો તાજ જીત્યો હતો અને કરિયરની શરૂઆત સુપરહીટ ફિલ્મ રહેના હૈ તેરે દિલ મેથી કરી હતી. 

 

 

કોમેન્ટ બોક્સમાં મળી રહ્યાં છે અભિનંદન

દીયાની આ પોસ્ટ પર તેને સેલેબ્રિટિઝ અને ફેન્સ કોમેન્ટ બોક્સમાં ખૂબ અભિનંદન પાઠવ્યા છે. એક્ટર વિક્રાંત મેસ્સીએ લખ્યું, ખૂબ ખૂબ શુભકામનાઓ દીયા મેમ. તમને સારું સ્વાસ્થ્ય, ખુશી અને શાંતિ મળે. વિશાલ દદલાનીએ સરપ્રાઈઝ થતાં લખ્યું, શું ?? અભિનંદન દીયા અને વૈભવ. દુનિયાનો તમામ પ્રેમ તમારા બંને પર વરસે. આ સિવાય અંગદ બેદી, મહીપ કપૂર અને ફેન્સ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ